કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#TT2
#Week2
Puna misal
#Coopadgujrati
#CookpadIndia
પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 1 કપમગ
  • 1 કપમઠ
  • ➡️ કઠોળ ના વઘાર માટે :-
  • 3-4 ટી સ્પૂનતેલ
  • 1/4 ટી સ્પૂનરાઈ
  • 1/2 ટી સ્પૂનહીંગ
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 1/2 ટી સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ➡️ એસેમ્બલીગ માટે :-
  • 3 કપગળ્યું દહીં
  • 1 નંગનાનું ટામેટું ઝીણું સમારેલ
  • 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  • ગ્રીન ચટણી જરૂર મુજબ
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • ➡️ ગાઁનિશીંગ માટે :-
  • કોથમીર
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ અને મઠ ને 3-4 કલાક સુધી પલાળી રાખો. પછી તેને ધોઇ લો.

  2. 2

    હવે એક કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હીંગ નાખી વધારો પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખો. પછી તેમાં પલાળેલા કઠોળ નાખો અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો. પછી 4-5 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

  3. 3

    પછી ઉપર જણાવેલ બધી સામગ્રી તૈયાર કરો. પછી કૂકર ઠરી જાય પછી વધારેલા કઠોળ ને થોડીવાર માટે ઠારવા માટે રાખો.

  4. 4

    હવે એક બાઉલમાં કઠોળ લઈ તેની ઉપર ગળ્યું દહીં, ટામેટા, ડૂંગળી, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, ગ્રીન ચટણી, મીઠી ચટણી બધું એસેમ્બલીગ કરો.

  5. 5

    હવે તેની ઉપર ઝીણી સેવ અને કોથમીર નાખી ગાનિઁશ કરી સર્વ કરો.

    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પુના મિસલ (Puna Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર September 20, 2021 18:28

ટિપ્પણીઓ (32)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
September 22, 2021 19:44
Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુના મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  2. ટોઠા (Totha recipe in Gujarati)
  3. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
  5. કૂકીઝ એન્ડ ક્રિમ આઈસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
  1. પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
  2. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  3. કોથમીર ની વડી (Kothmir Vadi Recipe In Gujarati)
  4. ટોઠા (Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527080
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close