કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#mr
મિલ્ક રેસિપી ચે લેન્જ
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mr
મિલ્ક રેસિપી ચે લેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને જે વાસણ માં ગરમ કરવાનું હોઈ તે ચારે બાજુ ઘી લગાડવું પછી તેમાં દૂધ રેડી ગરમ કરવા મૂકવું હલાવતા રહેવું ચોંટે નહી
- 2
બરાબર ઉકળે એટલે ચોખા ધોઈને ઉમેરવા
- 3
ચોખા ચડી જાય એટલે ખાંડ નાખવી બરાબર ઉકાળો, કલર બદલાય એટલે ઉતારી લેવું
- 4
પછી તેમાં બદામ પિસ્તા ની કતરણ, ચારોળી, જાયફળ, ઈલાયચી નો ભૂકો નાખવો, અને. પછી દૂધમાં પલાળેલું કેસર ઉમેરી હલાવો.
- 5
હવે કેસરવાળો ડ્રાયફ્રુટ નો દૂધ પાક તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530308













ટિપ્પણીઓ (6)