કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#mr
મિલ્ક રેસિપી ચે લેન્જ

કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)

#mr
મિલ્ક રેસિપી ચે લેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 લિટરગોલ્ડ દૂધ
  2. 1 નાની વાડકીબાસમતી ચોખા
  3. 100 ગ્રામખાંડ
  4. 5/7બદામ, પિસ્તાકતરણ અનેથોડીક ચારોળી
  5. 5/7ઈલાયચી પાઉડર
  6. 1/2 જાયફળ
  7. 10કેસર ના તાંતણા
  8. 1 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને જે વાસણ માં ગરમ કરવાનું હોઈ તે ચારે બાજુ ઘી લગાડવું પછી તેમાં દૂધ રેડી ગરમ કરવા મૂકવું હલાવતા રહેવું ચોંટે નહી

  2. 2

    બરાબર ઉકળે એટલે ચોખા ધોઈને ઉમેરવા

  3. 3

    ચોખા ચડી જાય એટલે ખાંડ નાખવી બરાબર ઉકાળો, કલર બદલાય એટલે ઉતારી લેવું

  4. 4

    પછી તેમાં બદામ પિસ્તા ની કતરણ, ચારોળી, જાયફળ, ઈલાયચી નો ભૂકો નાખવો, અને. પછી દૂધમાં પલાળેલું કેસર ઉમેરી હલાવો.

  5. 5

    હવે કેસરવાળો ડ્રાયફ્રુટ નો દૂધ પાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes