દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં દુધી ને ખમણેલી લો
- 2
હવે તેમાં બધા મસાલા ઉમેરી આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ મીઠું જરૂર મુજબ તલ કાશ્મીર લાલ મરચું પાઉડર હળદર ઉમેરો
- 3
હવે તેમાં બે ચમચી તેલ નું મોણ નાખી દો અને લોટ ની કણક બાંધી લો
- 4
આ કણકને ૫ મિનિટ સુધી પછી તેમાંથી ગોળ થેપલા વણી લો
- 5
આ થેપલાં ને પેનમાં તેલ કેશબટર માં શેકી લો ને ગરમાગરમ પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દુધી ના થેપલા
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535604





ટિપ્પણીઓ (9)