કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હલવાસન (Halvasan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હલવાસન (Halvasan Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#mr

હલવાસન …

ખંભાતનું હલવાસન ખૂબ પ્રખ્યાત છે.
મને કોઈપણ મિઠાઈ હોય પણ જુની એટલે કે ટ્રેડિશનલ મિઠાઈ મારી ગમવાની શ્રેણીમાં હંમેશા આગળની હરોળમાં આવે.

મને એનો એવો જ સ્વાદ ગમે ….. જેમ કે માના હાથની રસોઈનો સ્વાદ . જેનો સ્વાદ કોઈપણ ઉંમરે યાદ જ હોય.

ખંભાતનું હલવાસનનો એક એવો સ્વાદ જેમાં, ગુંદર ની ચીકાશ, સાથે ઘઉંના લોટની મિઠાશ….મિઠાઈનું કણીદાર ટેક્ષચર
દૂધને ફાડી ને બનતી આ મિઠાઈ જેમાં ખાંડનો એક સ્વાદ અને મિઠાઈને રંગ આપવા એને અલગથી પ્રોસેસ કરીને નાખવામાં આવે છે.

જૂની મિઠાઈમાં એ વખતે ખાંડ કેરેનલાઈઝ કરતાં હતાં .😄
જાવંત્રિ , ઈલાયચી , જાયફળ , કેસર આ બધુ જ હલવાસનને એક સુંગંધ આપે છે.

ખંભાત જાવ ત્યારે ત્યાના દાબડા અને હલવાસન ખાવાનું ભૂલશો નહિ. ખરેખર એક અલગ સ્વાદ માણવા મળશે. મારી બહેન ખંભાત હોવાના કારણે મને તો ઘણીવાર આ સ્વાદ માળવા મળે છે 😜😜

हर फूड कुछ कहता है💕

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૧૨-૧૩ નંગ
  • ૧ લિટરદૂધ
  • ૩૦૦ ગ્રામ ખાંડ (૧ + ૧/૨ કપ) ખાંડ શેકીને બ્રાઉન કરો)
  • ૨ ટેબલ સ્પુન બાવળીયો ગુંદર (૨ ચમચી ઘી માં શેકી અધકચરો ખાંડો)
  • ૪ ટેબલ સ્પુન ઘઉંનો જાડો લોટ (ભાખરીનો)
  • ૧/૪ નાની ચમચીજાવંત્રી પાઉડર
  • ૧/૪ નાની ચમચીજાયફળ પાઉડર
  • ૧/૪ નાની ચમચીઈલાયચી પાઉડર
  • ૧૦-૧૫ કેસર ના તાતણાં (ખાંડવું)
  • બદામની કતરણ
  • ૬ ટેબલ સ્પુન ઘી
  • 3-4 ટેબલ સ્પુન દહીં (દૂધ ફાડવા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દૂધ તાસળામાં લઈ ગરમ કરો. ૨ ઉભરા આવે ને બરાબર ઉકળે પછી દહીં નાખી દૂધને ફાડવું. જો દૂધ ફાટે નહીં તો વધું દહીં નાખો.
    ફાટેલું દૂધ ઉકળવા દો.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બીજા નાના તાસળા માં ૨ ટી સ્પુન ઘી મુકી ગુંદર શેકી લો. અધકચરો વાટી લો.
    એકદમ ફુલીને સફેદ થવો જોઈએ. ફાડેલા દૂધમાં નાખી હલાવતા રહો.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    એક જાડા તાસળામાં ૩-૪ ટેબલ સ્પુન ચમચી ઘીમાં ઘઉંનો લોટ શેકી લો. બરાબર બદામી થાય ત્યાં સુધી શેકવો. આ લોટ ને ફાટેલા દૂધમાં નાખી હલાવો.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    50% ખાંડ અલગ તાસળામાં લઇ શેકી લો.બ્રાઉન લીકવીડ થાય પછી દૂધમાં નાખો.ખાંડ શેકતી વખતે પાણી કે દૂધ ન નાખવું.
    બાકીની ખાંડ સીધી જ ફાડેલા દૂધમાં નાખો.
    બાકીની ખાંડ દૂધમાં સીધી નાખો.

  5. 5

    જ્યાં સુધી જાડું ન થાય અને ચમચાને ચોંટે નહિ ત્યાં સુધી ઉકાળો.એકકદમ જાડુ થાય અને તાવેથાને ચોંટે નહિ એટલે ગેસ બંધ કરો.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જાવંત્રિ, કેસર, ઈલાયચી અને જાયફળ નાખો.ઠરવા દો.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    સહેજ ઠંડું પડતા પેટીસ આકાર આપી બદામની કતરણથી શણગારો.

    નોંધ: જો હલવાસન નરમ ન લાગે તો ફરી તાસળામાં થોડું દૂધ નાખી ગરમ કરી શકાય. જેથી નરમ થઈ જશે.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હલવાસન તૈયાર છે.

    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હલવાસન (Halvasan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
પર September 25, 2021 10:53
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 10, 2021 04:38
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for જાવંત્રી

Keywords

હલવાસન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
  2. કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  3. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  4. મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
  5. મિલ્ક પાવડર નાં પેંડા (Milk Powder Peda Recipe In Gujarati)
  1. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  2. સીતાફળ મિલ્ક શેઇક (Sitafal Milk Shake Recipe In Gujarati)
  3. સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
  4. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15545234
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close