પ્રોટીન ખીચડી (Protein Khichdi Recipe In Gujarati)

Ami Sheth Patel @AmiShethPatel
ખીચડી એ કમ્ફર્ટ ફૂડ છે
મેં અહીં હાઈ પ્રોટીન ખીચડી ની રેસીપી બતાવી છે જે મારાં ઘરે હું બનવું છું
પ્રોટીન ખીચડી (Protein Khichdi Recipe In Gujarati)
ખીચડી એ કમ્ફર્ટ ફૂડ છે
મેં અહીં હાઈ પ્રોટીન ખીચડી ની રેસીપી બતાવી છે જે મારાં ઘરે હું બનવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ ચોખા ધોવા
એક કૂકર મા ઘી તેલ ગરમ કરવું એમાં હિંગ, મરી,લવિંગ,મેથી દાણા, લાલ મરચું, રાઈ, શાહ જીરુ નાખી મિક્સ કરવું - 2
પછી એમાં શીંગદાણા, દાળિયા, કેપ્સિકમ, ટામેટું, ડુંગળી, દાળ ચોખા, નાખી મિક્સ કરવું
લાલ મરચું, હળદર, ગરમ મસાલા, મીઠુ નાખી મિક્સ કરવું - 3
5 કપ પાણી નાખી મિક્સ કરવું પછી કૂકર મા 5 વહીશલ કરવી
ગરમ ખીચડી ને મનપસંદ અથાણું, કચુંબર, પાપડ, છાસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546495












ટિપ્પણીઓ (4)