કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#mr
#CookpadIndia
#Cookpadgujarati
#Saffronchiapudding
મિલ્ક રેસીપી કોનટેસ્ટ ચાલી રહી છે તો મે એક ડાયેટ બ્રેક ફાસ્ટ માં લઈ શકાય તેવી રેસીપી બનાવી છે. જેમાં તમને ગમે એવું વેરીએશન પણ કરી શકો. અને આ રેસીપી બનાવવામાં પણ ખૂબ સરળ અને ઝડપથી બની જાય તેવી છે. આમ પણ મને કિવીક બને એવી રેસીપી બનાવી ખૂબ ગમે તો આ રેસીપી હું ઘણી વાર સાંજના થોડીક ભૂખ હોય ત્યારે ખાશ બનાવી લેતી. તો તમે પણ એકવાર બનાવી જુઓ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1-1/2 કપદૂધ
  • 2 ટેબલ સ્પૂનચીઆ સીડ્સ
  • 4 ટેબલ સ્પૂનઓટ્સ
  • 10-12કેસરના તાતણા
  • 4 ટે સ્પૂનખાંડ
  • 1 ટે સ્પૂનમધ
  • 1 નંગસફરજન કટ કરેલું
  • 2 ટે સ્પૂનબ્રાઉન ખાંડ
  • 1 ટે સ્પૂનબટર
  • ગાનીૅશ કરવા માટે રાસબરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં દૂધ લઈ તેને એક બોઈલ આવે ત્યા સુધી ગરમ કરો. હવે તેમાં ચીઆ સીડ્સ, કેસરના રેસા, ખાંડ અને ઓટ્સ ઉમેરી 10 મિનિટ ફરી ગરમ કરો. હવે આ મીકક્ષર ને ઠંડુ થવા દો ત્યારબાદ 4-5 કલાક ફ્રિજ માં રાખો.

    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિલ્ક સેટ થઈ જાય પછી સફરજન ને કટ કરી લો. હવે પેનમાં બટર લો તેમાં સફરજન એડ કરો 2 થી 3 મિનિટ કુક કરો હવે બ્રાઉન ખાંડ ઉમેરી ફરી કુક કરો. કલર ચેન્જ થાય એટલે ગેસ ઓફ કરી એક પ્લેટમાં ઠંડુ થવા દો.

    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એસેમ્બલ કરવા માટે 3 નાની મોટી સાઈઝ ની જાળ લો. તેમાં પહેલાં બનાવેલ મિલ્ક એડ કરો. ઉપર સફરજન મુકો, ચપટી તજ નો પાઉડર સિંપ્રન્કલ કરી દો. ઉપર એક રાસબરી મુકી ગાનિૅશીં કરો.

    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ફટાફટ બની જાય અને ખાસ ડાયેટ માટે પ્રી-ફર કરી શકાય એવો બ્રેક ફાસ્ટ સેફરોન ચીઆ પુડિંગ.

    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર September 27, 2021 12:06
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
October 14, 2021 09:37
Looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Chia Seed પુડીંગ કેસર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંસુર મસાલા ઢોસા ની ચટણી (Mysore Masala Dosa Chutney Recipe In Gujarati)
  2. મુંગદાલ પનીર ચીલા (Moongdal Paneer Chila Recipe in Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  5. લીંબુ નું શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
  1. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  2. ખીર (Kheer Recipe In Gujarati)
  3. મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
  4. ઑરીયૉ થીક શૅક (Oreo Thick Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close