કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef

પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 6વધેલી રોટલી
  • 1 કપચણાનો લોટ
  • 1/2 કપડુંગળી
  • 1/2 કપટામેટું
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીહીંગ
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીઅજમો
  • 1 કપછાસ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1/3 કપપાણી
  • ગ્રીન ચટણી
  • ટોમેટો સોસ
  • મેયોનીઝ
  • ખમણેલું ગાજર
  • ખમણેલું ચીઝ
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ડુંગળી, ટામેટા,મીઠું, તલ,અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હીંગ,ચાટ મસાલો નાખી મિક્સ કરી લો પછી છાસ નાખી બરાબર મિક્સ કરી લો પછી પાણી નાખી બરાબર મિક્સ કરી લો.

    પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ઠંડી રોટલી ને ગરમ તવા પર મૂકી ને રોટલી પર 2-3 ચમચી ચણા ના લોટ ખીરું તૈયાર કર્યુ છે તે લગાવી ને રોટલી પર સારી રીતે પાથરી લો પછી થોડું તેલ લગાવી ને રોટલી ને ફેરવી લો.2-3 માટે ચડવા દો..ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકાઈ જાય એટલે તેને પલટાવી લો.

    પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પુડલા રોટલી ને એક ડીશ માં લઈ ને તેના પર ગ્રીન ચટણી લગાવી દો.પછી ટોમેટો સોસ, મેયોનીઝ લગાવી ને છીણેલુ ગાજર નાખો, થોડો ચાટ મસાલો છાંટી લો, છેલ્લે બધા નું ફેવરેટ ચીઝ છીણી લો. પછી પીઝા કટર થી 4 ભાગ માં કટ કરી લો. એક ભાગ પર બીજો ભાગ મૂકી ને સવઁ કરો. તૈયાર છે પુડલા રોટલી સેન્ડવીચ.

    પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ પુડલા રોટલી સેન્ડવીચ ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સવઁ કરો..

    પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પુડલા રોટલી સેન્ડવીચ (Pudla Rotli Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu patel
khushbu patel @khushbu_homechef
પર October 11, 2021 17:15
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
December 27, 2021 07:59
Superb 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુડલા રોટલી સેન્ડવિચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  5. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  1. લવંગ લત્તા (Lavang Lata Recipe In Gujarati)
  2. રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
  3. પકોડા ચાટ (Pakoda Chaat Recipe In Gujarati)
  4. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15553100
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close