સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઈસ ને બોઈલ કરી લો. એક પેનમાં તેલ મૂકી લસણ,આદુની પેસ્ટ ફ્રાય કરી ડુંગળી એડ કરી ફ્રાય કરી કેપ્સીકમ ફ્રાય કરી લો એમાં સેઝવાન ચટણી સાથે ચીલી સોસ, સોયા સોસ,રેડ ચીલી સોસ બે ચમચી પાણી એડ કરી ફ્રાય કરી લો.
- 2
રાઈસ એડ કરી મીઠું, ડુંગળીનૂ પલુર એડ કરી ને મિક્સ કરી લો. બે મિનીટ ધીમા તાપે ચડવા દો ગેસ બંધ કરી દો.
સેઝવાન રાઈસ એક પ્લેટમાં કાઢી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560652










ટિપ્પણીઓ (8)