ફલાફલ (Falafel Recipe In Gujarati)

જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
ફલાફલ (Falafel Recipe In Gujarati)
જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાફલ બનાવવા માટે
સૌપ્રથમ મિક્ષ્ચર બાઉલમાં બાફેલા કાબુલી ચણા અને લોટ સિવાયની બધી વસ્તુ મિક્સ કરી પાણી વગર અધકચરા ક્રશ કરી લો. હવે એક બાઉલમાં મિશ્રણ લઇ તેમાં સોજી અને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો - 2
હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવી લો આ ગોળા ને અપ્પમ પેન માં ૨ ચમચી તેલ ઉમેરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો. આ ફલાફલને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો
- 3
હમસ માટે
મિક્સર બાઉલમાં હમસ માટેની બધી સામગ્રી ઉમેરીને દો. જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી જેવી પેસ્ટ બનાવી લો હવે તૈયાર થયેલ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો હવે તેના ઉપર એક ચમચી તલનું તેલ ઉમેરો અને ચપટી લાલ મરચું ભભરાવી દો. - 4
હવે તૈયાર થયેલ ગરમાગરમ ફલાફલ ને તૈયાર થયેલ હમસ અને મિક્સ સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#EB#TT3 ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોકપ્રિય અને બધા ને મનપસંદ વાનગી છે...ફલાફલ્સ એ છોલે ચણા માં મસાલા કરીને બનાવવા મા આવે છે.ફલાફલ્સ એ ઠંડા તળેલા/શેકેલા બોલ બનાવી ને સાથે હમસ સાથે સર્વે કરે છે...જે આજે આપણે બનાવ્યું છે. બાકી ઈ બાજુ ફલાફલ્સ બોલ/પેટીસ ને હમસ સાથે,કે પિટા બ્રેડ સાથે પણ પીરસે છે...પિટા બ્રેડ માં લાલ ચટણી,કચુંબર,તાહીની-દહીં ની ચટણી ને હ્યુમસ સાથે પણ પીરસે છે.. Krishna Dholakia -
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને તીખું તમતમતું ખાવું બહુજ પસંદ છે એટલે મેં એના માટે ફલાફલ વીથ રેડ ગારલિક સોસ બનાવ્યું છે.#FD Bina Samir Telivala -
ફલાફલ વિથ મિન્ટ હમસ
#goldenapron3ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય hardika trivedi -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#Week3# falafelફલાવર એકદમ ટેસ્ટી આઇટમ છે. ફલ્લા ફલનાબ્રેડમાં વચ્ચે ગેપ કરીને છોલે ના ભજીયા બનાવીને અંદર ભરવામાં આવે છે. અને બીજી દહીં ની અને ટમેટાની ચટણી લગાવીને. તથા સલાડ સાથે ખાવામાં આવે છે જે ન્યુ ટેસ્ટ છે પણબહુ સરસ છે. Jyoti Shah -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
-
-
-
-
ફલાફલ (falafel recipe in Gujarati)
TT3 સ્ટફડ ફલાફલ અને તેમાં થી બનતાં રોલ બનાવ્યાં છે.પનીર અને લસણ ની ચટણી નું સ્ટફીંગ કર્યુ છે.જે દેખાવ ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.#ATW3#TheChefStory Ishita Rindani Mankad -
ફલાફલ (Falafel and hummus Recipe In Gujarati)
#મોમ(mom)#મોમ ..મધર્સ ડે વિષય પર જ્યારે લખવાનું હોય તો હું પણ એક મા છું આજની ડીશ હું મારા સંતાનો ને માટે ડેડીકેટ કરું છું ..સંતાનો એકલા દીકરા -દીકરી જ હોય એવું નથી હું મારી પુત્રવધુ ને પણ મારી સંતાન જ ગણું છું..આજની પેઢી ને અવનવું ભોજન ભાવે હેતુ થઈ મેં આ ઇસ્ટર્ન ઈંડિયન ડીશ પસંદ કરી છે..ફલાફલ સાથે ડીપ માટે હમસ જ સર્વ કરવા માં આવે છે ..તો જોઈએ રની સામગ્રી અને રીત.. Naina Bhojak -
More Recipes
ટિપ્પણીઓ (7)