રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર કડાઈ મા ઘી મૂકી સેવ ને શેકો (બ્રાઉંન થાય ત્યાં સુધી.) ત્યાર બાદ તેમાં થોડું દૂધ ઉમેરો. 2 મિનિટ બાદ બધુ દૂધ ઉમેરી દો. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરી થોડી વાર ઉકળવા દો. પછી તેમાં ઇલાયચી નો ભૂકો અને કાજુ, બદામ ને પિસ્તા ની કતરણ ઉમેરી દો.
- 2
ત્યાર બાદ સેવ ના દૂધપાક ને થોડી વાર ઠંડુ થવા દો. પછી એક બાઉલ મા સર્વ કરી લો. તો તૈયાર છે આપણો સેવ નો દૂધપાક જે સ્વાદ મા ખુબજ ટેસ્ટી છે.
Similar Recipes
More Recipes
- કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
- કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
- સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
- પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
- કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15570203









ટિપ્પણીઓ (8)
Hello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊