કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)

કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.
તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.
તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોફી પાવડરને પાણીમાં મિક્સ કરીને રહેવા દેવું.
- 2
હવે એક વાસણમાં ફ્રેશ ક્રીમ, ક્રીમ ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ ઉમેરીને બધી વસ્તુને ઈલેક્ટ્રીક બીટર ની મદદથી થોડું જાડું થઈ જાય ત્યાં સુધી બીટ કરવું. ફ્રેશ ક્રીમ ના બદલે વ્હઈપિંગ ક્રીમ વાપરી શકાય. બીટ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે બધી વસ્તુઓ તેમજ વાસણો ઠંડા હોય.
- 3
હવે મારી બિસ્કીટ ને ડાર્ક કૉફીમાં બોળીને તેને બેકિંગ ટ્રે માં ગોઠવવા. હવે તેના પર તૈયાર કરેલું ક્રીમ નું મિશ્રણ પાથરવું. ફરી એકવાર કૉફીમાં ડુબાડેલા બિસ્કિટનું લેયર કરીને એના ઉપર ક્રીમ પાથરવું.
- 4
- 5
હવે ગરણી ની મદદથી કોકો પાવડર ભભરાવવો. ક્લીન્ગ ફિલ્મ થી ઢાંકી ને ફ્રિજમાં 6 કલાક થી 24 કલાક સુધી રહેવા દેવું. છ કલાકમાં સેટ થઈ જશે. ફ્રેશ ક્રીમ ના બદલે વ્હઈપિંગ ક્રીમ વાપરવામાં આવે તો પુડિંગ જલ્દી સેટ થાય છે.
- 6
સેટ થયેલા પુડિંગ ના ટુકડા કરીને એકદમ ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
એગલેસ તિરામિસુ (Eggless tiramisu recipe in Gujarati)
તિરામિસુ કૉફી ફ્લેવર નું ઇટાલિયન ડીઝર્ટ છે જે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝ, મસ્કારપૉને ચીઝ, વ્હિપિંગ ક્રીમ, ઈંડા, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છેલ્લે એના ઉપર કોકો પાવડર નું ડસ્ટિંગ કરવામાં આવે છે. મેં અહીંયા ક્લાસિક તિરામિસુ નું એગલેસ વર્ઝન બનાવ્યું છે જે મારા જેવા કૉફી પસંદ કરતા લોકો નું પ્રિય ડીઝર્ટ છે. તિરામિસુ ને બેકિંગ ડિશ અથવા તો અલગ-અલગ બૉલ કે ગ્લાસમાં સેટ કરી શકાય. આ રેસિપી નો ઉપયોગ કરીને તિરામિસુ જાર પણ બનાવી શકાય.આ ડીઝર્ટ રેસિપી કોઈ ને પણ પેહલીવાર માં જ ગમી જાય એવી છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
#CWC#cookpad_guસેરાડ્યુરા એક પોર્ટુગીઝ પુડિંગ છે. ગોઆ માં આ પુડિંગ ખુબ પ્રખ્યાત છે. મેં અહીં કોફી ફ્લેવર માં સેરાડ્યુરા બનાવ્યું છે અમુક નાના મોટા ફેરફાર સહીત. Khyati Dhaval Chauhan -
એગલેસ રસ્ક તિરામિસુ (Eggless rusk tiramisu recipe in Gujarati)
તિરામિસુ ઇટાલિયન ડીઝર્ટ નો પ્રકાર છે જે ક્રીમ, મસ્કારપૉને ચીઝ, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડીઝર્ટ બનાવવા માટે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને એગલેસ તિરામિસુ બનાવ્યું છે. લેડી ફિંગર કૂકીઝ માં ઈંડા હોય છે તેમજ ખૂબ જ મોંઘા હોય છે, જ્યારે મિલ્ક રસ્ક બજારમાં આસાનીથી સસ્તા ભાવે મળી રહે છે અને એમાં ઈંડા પણ હોતા નથી. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને તિરામિસુ બનાવવાનો પ્રયત્ન કર્યો જે ખુબ જ સરસ બન્યું. આ મારું અને મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ ડીઝર્ટ છે. રસ્ક પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં ઇલાયચી કે વરિયાળી વગેરે ફ્લેવર હોય નહીં. મેં અમુલ ના મિલ્ક રસ્ક નો ઉપયોગ કર્યો છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)
#ChooseToCook આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે hetal shah -
સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ (Strawberry cream bread pudding recipe in Gujarati)
#GA4#week15#post_15#strawberry#cookpad_gu#cookpadindiaતાજા સ્ટ્રોબેરી અને ક્રીમ એક આઇકોનિક અને સારી પ્રિય બ્રિટીશ વાનગી છે, ખાસ કરીને વિમ્બલ્ડનમાં પીરસાયેલી માટે પ્રખ્યાત. વિમ્બલ્ડનમાં દર વર્ષે એક સ્ટ્રોબેરી અને ક્રીમનો જથ્થો ફૂંકાય છેઆ આઇકોનિક વાનગી, તેની મૂળ અને વિમ્બલ્ડન સાથેની તેની આજુબાજુની ઘણી માન્યતાઓ અને કથાઓ છે.સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા હતી, પરંતુ તે હેમ્પટન કોર્ટના આ ટ્યુડર યુગ દરમિયાન કોઈકને તાજી ક્રીમનો સ્વાદિષ્ટ ડોલોપ ઉમેરવાનો વિચાર હતો, જે સમયે ડાયરી પ્રોડક્ટ્સને ખાવાનું માનવામાં આવતું હોવાથી તે અણધારી હોત.ઘણા માને છે કે 1900 ના દાયકાની શરૂઆતમાં વિમ્બલડનમાં કboમ્બો રજૂ કરનાર કિંગ જ્યોર્જ પાંચમો હતો. વિમ્બલડનમાં સ્ટ્રોબેરી અને ક્રીમ કેમ પીરસાવાનું શરૂ થયું તેના ઘણાં વિવિધ કારણો છે, જોકે તે મુખ્યત્વે તે હકીકતને કારણે છે કે તેઓ ફક્ત વર્ષના તે સમયે જ ઉપલબ્ધ હતા અને 1800 ના અંતમાં સ્ટ્રોબેરી ખાવા માટે ખૂબ જ ફેશનેબલ ફળ હતા. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે કે તેઓએ વિમ્બલ્ડનમાં તેમની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ એક વાત ખાતરી માટે કે તેઓ ઉનાળાના આગમનનું પ્રતીક છે.તેથી, શું તમે ખરેખર વિમ્બલ્ડન ખાતે ટેનિસની મુલાકાત લેવામાં અને જોવા માટે સક્ષમ છો અથવા જો તમે તેને તમારા પોતાના ઘરની આરામથી જોઈ રહ્યા છો, તો તાજી સ્ટ્રોબેરીનો કટોરો અને ક્રીમની lીઅત્યારે સ્ટ્રોબેરી ની સીઝન ચાલે છે. અને સ્ટ્રોબેરી નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે મિલ્ક શેક, કેક, આઈસ ક્રીમ, જામ વગેરે. એકલી સ્ટ્રોબેરી પણ ખાઈ ફ્રૂટ ડીશ માં લઇ શકીએ છે. પરંતુ આજે મે બનાવ્યું છે સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ. ખાવા માં ખૂબ જ યમ્મી અને બનાવવા માં પણ ખૂબ સરળ. દેસર્ટ તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
રફેલો ઓરીયો પુડિંગ
#RB20#WEEK20(રાફેલો ઓરીયો પુડિંગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીમાં આપણે ડેઝર તરીકે પણ સર્વ કરી શકીએ છીએ.) Rachana Sagala -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
જેલી ક્રીમ પુડિંગ (Jelly Cream Pudding Recipe In Gujarati)
#mr Post 3 સોફ્ટ ક્રીમી પાઈનેપલ ફ્લેવર્ડ પુડિંગ. બનવામાં સરળ અને સ્વાદિષ્ટ. ઝટપટ બનતુ એક ડેઝર્ટ. જમ્યા પછી સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
#સુપરશેફ(શુક્રવાર)#ફટાફટ#પોસ્ટ3#ચોકલેટ#ઓરિઓપારફેઇટ્સ એક ફ્રેન્ચ શબ્દ છે. આ એક ડેઝર્ટ છે જેમાં એક કાંચ ના ગ્લાસ અથવા કપ માં ક્રીમ, ચોકલેટ, ફ્રૂટ્સ, વગેરે ના લેયર કરી સર્વ કરવા માં આવે છે. મેં અહીં ઓરિઓ બિસ્કિટ નો પાઉડર, થિક ક્રીમ, અને ચોકલેટ ના લેયર કર્યા છે। તમે ઈચ્છા મુજબ મનગમતા લેયર્સ કરી શકો છો. આ ડેઝર્ટ દેખાવ માં ખુબ આકર્ષક લાગે છે અને ખુબ સરળ હોવાથી ઝડપ થી બની જાય છે. ચોકલેટ લવર્સ માટે આ લુભાવનારી પ્રસ્તુતિ છે। તે લાઈટ, ક્રીમી, ફ્લફી અને ચોકલેટી છે. Vaibhavi Boghawala -
કૉફી આઇસક્રીમ (Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 કોલ્ડ કોફી મારી તો બહુજ ભાવતી વસ્તુ છે. એમાં પણ baskin robins ની કૉફી આઇસક્રીમ મારી તો મારી બહુ જ ભાવે છે. જે મૈં ઘરે બનાવવાનુ મન થયું અને બહુ જ પરફેક્ટ અને એવી જ બની છે. Vrunda Shashi Mavadiya -
કાજુ પિસ્તા રોલ (Kaju pista roll recipe in Gujarati)
કાજુ પિસ્તા રોલ ફક્ત પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ઘરે બનાવી શકાય એવી સ્વાદિષ્ટ કાજુ ની મીઠાઈ છે જે વાર તહેવારે બનાવી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)
#CD#icecream#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઈટાલીયન કૉફી(Italian Coffee Recipe in Gujarati)
#GA4#week5#Post2#Italian#affogatocoffeeordesertઅત્યાર સુધી દલગોના કૉફી ખૂબ ટ્રેન્ડ માં હતી અને આમેય જો ચા પછી લોકો કોઈ ડ્રિં ક ને પસંદ કરતા હોય તો એ કૉફી છે આફોગટો કૉફી એ ઇટાલિયન ડેઝરટ છે. જે બોવ ઓછી સામગ્રી માં બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે અને તે દલગોનાં કૉફી કરતા પણ વધુ ટેસ્ટી બને છે. Darshna Mavadiya -
-
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતું ડિઝર્ટ છે. સ્ટેઈન્ડ ગ્લાસ વર્ક જેવું દેખાતું આ પુડિંગ દેખાય છે એટલું અઘરું નથી પરંતુ બનાવવામાં એકદમ સરળ છે અને બાળકોને સાથે રાખીને બનાવવા ની મજા આવે એવું છે. બાળકો ની પાર્ટી માટે અથવા તો ઉનાળામાં બનાવી શકાય એવું આ ખાટું મીઠું અને રિફ્રેશિંગ ડિઝર્ટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (23)