કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દળેલી ખાંડ અને બટર બંને લઈ લો.ત્યાર બાદ બંને ને એક વ્હિસ્કર અથવા ચમચી વડે ફીણી લો જ્યાં સુધી તેનો કલર બદલાય ન જાય ત્યાં સુધી.તે એકદમ સોફ્ટ અને વ્હાઇટ કલર નું મિશ્રણ બનશે.
- 2
હવે એક વાટકી મા ગરમ દૂધ લો અને તેમાં કૉફી નાખી ને હલાવી ને તેનું મિશ્રણ તૈયાર કરો.ત્યાર બાદ તેને બટર વાળા મિશ્રણ મા ઉમેરી લો.
- 3
હવે તેના ઉપર એક ચારણી રાખી દો. હવે તેમાં મેંદો,કોર્ન ફ્લોર અને બેકિંગ પાઉડર નાખી ને ચાળી લો.
- 4
ત્યાર બાદ તે બધું હળવા હાથે મિક્સ કરી લો.તેમાં પાણી કે દૂધ ઉમેરવા નું નથીજે બટર વાળું મિશ્રણ છે તેનાથી જ સરસ ડો બંધાઈ જશે.જો મિશ્રણ કદાચ થોડું ઢીલું લાગે તો તેમાં જરૂર મુજબ થોડો મેંદો મિક્સ કરી શકાય છે. ડો સોફ્ટ જ રાખવા નો છે કડક નથી કરવાનો.
- 5
હવે તૈયાર થયેલા ડો માંથી થોડું મિશ્રણ લઈ ને તેને લંબગોળ આકાર આપો.આ રીતે બધા લંબગોળ તૈયાર કરી લો.ત્યાર બાદ તેમાં છરી વડે એક કાપો પાડી લો જેથી તેનો આકાર કૉફી ના બી જેવો બની જાય.
- 6
હવે તેને પ્રિ હીટ કરેલા ઓવન માં ૧૭૦ ડિગ્રી પર ૧૫ થી ૧૮ મિનિટ માટે મૂકો.જો કૂકીઝ બેક થયા બાદ થોડા સોફ્ટ લાગે તો ૨-૩ મિનિટ માટે મૂકી દો.મારે ૨૦ મિનિટ મા આ કૂકીઝ તૈયાર થયા હતા.
- 7
તો તૈયાર છે બાળકો ને ખુબ ગમે અને ભાવે તેવા કૉફી બિન્સ કોકો કૂકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
કૂકઇસ (Cookies Recipe in Gujarati)
#CCC#ક્રિસમસચેલેન્જક્રિસમસ આવે અને આપણને જુદી જુદી કૂકીઝ યાદ આવે .એટલે આજે મે બાળકો ની ફેવરિટ એવી જુદા જુદા આકાર ની કૂકીઝ તૈયાર કરી છે Vaishali Vora -
કોફી બીન કૂકીઝ (Coffee Bean Cookies Recipe in Gujarati)
કોફી બીન કૂકીઝ કોફી બીન ના આકારમાં બનાવવામાં આવતા કોફી ફ્લેવરના કૂકીઝ છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ ટી ટાઈમ રેસીપી છે. આ કોફી ફ્લેવર કૂકીઝ બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસા લાગે છે. spicequeen -
-
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)
#ChooseToCook આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે hetal shah -
-
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
-
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
એગલેસ કોફી બીન્સ કૂકીઝ (Eggless Coffee Beans Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
ચોકલેટ ડેઝર્ટ (Chocolate Dessert Recipe In Gujarati)
#mr Post 2 એક ઉત્તમ ડેઝર્ટ. દૂધ, માખણ અને ચોકલેટ થી બનતું, સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ. મોટા નાના બધાને પસંદ આવશે. Dipika Bhalla -
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
-
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
-
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છેઆશા રાખું જરૂર ગમશે #CDY Harshida Thakar -
-
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
More Recipes
ટિપ્પણીઓ (14)