નટેલા ફીલ દાલગોના કપકેક (Nutella Fill Dalgona Cupcake Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
નટેલા ફીલ દાલગોના કપકેક (Nutella Fill Dalgona Cupcake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કપકેક માટે ની સામગ્રી ભેગી બેટર બનાવી તેમાં થી ક્પકેક રેડી કરી લેશું
- 2
હવે દાલગોન બનાવ માટે કોફી સાકર પાણી મિક્સ કરી બિટર થી 10/12મિનિટ બીટ કરીશું એકદમ ક્રિમી થાય ત્યાં સુધી બીટ કરીશું
- 3
હવે વહીપક્રિમ લેશું તેમાં બનાવેલું દાલગોના મિક્સ કરીશું કપકેક માં વચ્ચે જગા કરી લેશું
- 4
તેમાં નટેલા ફીલ કરીશું અને ઉપર દાલગોના ક્રીમ થી સજાવી સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15575609















ટિપ્પણીઓ (19)