કોબીજ નો હાંડવો (Kobij Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબસ ના શાકને સોજી ને અને છાશ ને મીકસ કરી ને રાખો.કોથમીર પણ મીકસ કરો.
- 2
હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવીગ આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરી ને હીંગ હળદર નાખો ને બેટર સાથે મીકસ કરીલો. રાઇ નો વઘાર કરેા.
- 3
બરાબર મીકસ કરીને ઇનો ઉમેરીને ૨૦ મિનીટ માટે બેક કરો. ઉપર તલ ભભરાવો. થાય પછી તેને ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577802








ટિપ્પણીઓ (6)