લેફ્ટઓવર રોટલીનો ચેવડો (Leftover Rotli Chevdo Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
લેફ્ટઓવર રોટલીનો ચેવડો (Leftover Rotli Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીના ટુકડા કરી તેનો ભૂકો કરી લો. પછી કઢાઈમાં રોટલીનો ભૂકો લઈ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવો. ગેસ ધીમો રાખો.
- 2
પછી તેને એક પ્લેટમાં કાઢી દો. હવે કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ,લીલા મરચા કટ કરેલા અને લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં શેકેલી રોટલી નો ભૂકો નાખી હળદર લાલ મરચું પાઉડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી હલાવો. હવે બે મિનિટ સુધી હલાવતા રહો.
- 3
હવે તૈયાર છે. Left ઓવર રોટલીનો ચેવડો. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
રોટલીનો ચેવડો(Rotli Chevdo Recipe in Gujarati)
સાંજની નાની નાની ભૂખ સંતોષવા માટેની ખૂબ જ ઈઝી અને ટેસ્ટી રેસીપી છે જે હેલ્ધી તો છે જ સાથે વધતી રોટલીનું બેસ્ટ નીરાકરણ છે. Deval maulik trivedi -
-
-
-
-
રોટલીનો શાક
3સ્ટાઇલમાં રોટલીનો શાકમને રોજ્બરોજ બનતી રસોઈમાં ફેરફાર કરી ને કંઈક નવું બનાવવાનો મારો શોકછે આજે મને અચાનક સુજ્યું કે રોટલીનો શાક બનવુંતો? અને વિચાર વાનું શરૂ કર્યું આમતો ગુજરાતી સ્ટાઈલ માં ટો બનાવતીજ હોવછું આજે નવો વિચાર આવ્યો ને કરી રેસિપીની સરુવાત અમારા ગરનાંતો બધાને બહુજ ભાવ્યો તમને? એના માટે તમને પહેલા રેસિપી ટો જાણવી પડશે આ રેસિપી (શાક )અમને આમ ખાવ ટો પાન ચટાકો લાગે વાંચતાજ મોમાં પણી આવેછે ને હા કે નહીં ટો ચલો રેસિપી બનાવીયે રહે આ રેસિપી ગુજરાતી, ચાઇનીઝ, અને પંજાબી આમ 3સ્ટાઈલમાં બનાવીછે Varsha Monani -
-
-
લેફ્ટઓવર ભાત માંથી પૂડલા (Leftover Rice Pudla Recipe In Gujarati)
#LO લેફ્ટઓવર ભાત માંથી ભાત ના શેકલા પૂડલા Parul Patel -
-
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
રોટલી નો ડ્રાય ચેવડો (Roti Chevdo Recipe In Gujarati)
#LO#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સવારે રોટલી વધે એટલે આ ચેવડો લગભગ બધા ના ઘેર બનતો હશે Smruti Shah -
રોટલીનો ડ્રાય ચેવડો(Rotli no dry chevdo recipe in Gujarati)
#વેસ્ટ3#ગુજરાતરોટલીનો ડ્રાય ચેવડો બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ સરસ લાગે છે. વળી વધારે સામગ્રી પણ નથી જોઇતી. કયારેક ઘરે રોટલી વધારે હોય તો આ પ્રકારનો ચેવડો બનાવીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય... તમે બધા પણ ચોકક્સ બનાવજો રોટલીનો ડ્રાય ચેવડો... Jigna Vaghela -
ખાખરા ચેવડો (Khakhra Chevdo Recipe in Gujarati)
ખાખરા નો ચેવડો અમારા જૈનો ના ત્યાં લગભગ ખાખરા નો ચેવડો નાસ્તા માં હોયજ. તળેલો નાસ્તો ન ખાવો હોય તો આ નાસ્તો એકદમ હેલદી છે.તો જોયીયે રેસીપી. Nisha Shah -
-
-
-
-
-
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577857
ટિપ્પણીઓ