ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)

Jagruti Chauhan @janu_3004
ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ને ગરમ કરી ને મલાઈ થવા દો. દૂધ ઠરી જાય પછી સરળ હલાવી લો.ત્યાર બાદ તેમાં દહીં નું મેળવણ નાખી આખી રાત દહીં જમાવા માટે મૂકી રાખવું.
- 2
દહીં સરસ જામી ગયા પછી તેને હલાવી ને તેમાં ખાંડ નાખી ને હલાવી લો.તેમાં વહિસ્ક ની મદદ થી હલવો. હવે એ વખતે એ લસ્સી માં ગુલાબ ની પાંખડી અને ડ્રાય ફ્રુટ નાખી દહીં ની લસ્સી ને સેટ થવા દો.
- 3
હવે આ ને 3 કલાક સેટ થવા દો.પછી તેને માખણ નાખી બાઉલ માં ઉપર થી કાજુ બદામ અને પીસ્તા ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી ચિલ્લડ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588266










ટિપ્પણીઓ (14)