ડ્રાયફ્રુટ મલાઈ લસ્સી (Dryfruit Makai Lassi Recipe In Gujarti)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૩ સેરવિંગ
  1. 500 ગ્રામફૂલ ફેટ મિલ્ક
  2. 4 ચમચીખાંડ
  3. 1 ચમચીગુલાબ ની પાંખડી
  4. 5-6 ચમચીકાજુ બદામ ની કતરણ
  5. 1 ચમચીપીસ્તા ની કતરણ
  6. 3 ચમચીમાખણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધ ને ગરમ કરી ને મલાઈ થવા દો. દૂધ ઠરી જાય પછી સરળ હલાવી લો.ત્યાર બાદ તેમાં દહીં નું મેળવણ નાખી આખી રાત દહીં જમાવા માટે મૂકી રાખવું.

  2. 2

    દહીં સરસ જામી ગયા પછી તેને હલાવી ને તેમાં ખાંડ નાખી ને હલાવી લો.તેમાં વહિસ્ક ની મદદ થી હલવો. હવે એ વખતે એ લસ્સી માં ગુલાબ ની પાંખડી અને ડ્રાય ફ્રુટ નાખી દહીં ની લસ્સી ને સેટ થવા દો.

  3. 3

    હવે આ ને 3 કલાક સેટ થવા દો.પછી તેને માખણ નાખી બાઉલ માં ઉપર થી કાજુ બદામ અને પીસ્તા ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી ચિલ્લડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes