રોટલી રોલ (Rotli Roll Recipe In Gujarati)
# LO
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરો તેમા રાઈ, હિગ નાખી તેમા ડુંગળી અને આદું મરચા ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો
- 2
હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી બધા મસાલા કરી બરાબર હલાવી 5 મિનિટ સુધી થવા દો હવે ધાણા નાખી ઠંડું થવા દો
- 3
હવે રોટલી લો તેમાં વચ્ચે પુરણ ભરી મેંદા ની સ્લરી લગાવી રોલ વાડી લો હવે ગરમ તેલ તળી લો
- 4
હવે સર્વિગ પ્લેટ માં કાઢી વચ્ચે થી કટ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
-
-
-
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
લેફ્ટઓવર રોટલી તળેલી (Leftover Rotli Fried Recipe In Gujarati)
#ડ્રાયનાસ્તા રેસિપી ushma prakash mevada -
-
-
-
-
-
-
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
-
-
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588250
ટિપ્પણીઓ (7)