કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Rita Vaghela
Rita Vaghela @aarvi55

કચ્છમાં જાય અને દાબેલી ન ખાઈએ તો કચ્છમાં ગયા ન હોય એવું લાગે.

કચ્છમાં જાય અને દાબેલી ન ખાઈએ તો કચ્છમાં ગયા ન હોય એવું લાગે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  • 1 ડઝનપાઉં
  • 500 ગ્રામબટાકા
  • 4 ચમચીદાબેલીનો મસાલો
  • 50 ગ્રામમસાલા શીંગ
  • 50 ગ્રામઝીણી સેવ
  • 1મિડીયમ સાઈઝ દાડમ
  • 3મિડીયમ સાઈઝ ડુંગળી
  • ૨ નંગલીલા મરચાં થોડી કોથમીર
  • 1 ચમચો તેલ
  • દાબેલી શેકવા માટે થોડું બટર
  • આંબલીની ચટણી માટે
  • 20 ગ્રામઆંબલી
  • 30 ગ્રામખજુર
  • 1 નાની ચમચીચટણી
  • ૧ નાની ચમચીગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ નાની ચમચીધાણાજીરૂ
  • થોડી ઝીણી સમારેલી કોથમીર
  • ગ્રીન ચટણી માટે
  • પાંચ-છ નંગ તીખા લીલા મરચા
  • 50 ગ્રામકોથમીર
  • 1ઈંચ આદુનો ટુકડો
  • પંદર-વીસ દાણા શીંગદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીખાંડ
  • 1/2 લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈ. પ્રેશર કૂકરમાં એક ગ્લાસ પાણી તેમજ મીઠું નાખી અને બાફી લેવા.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર થરી ગયા બાદ બટેટાને છોલી ને મેશ કરવા.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર એક પેનમાં એક ચમચો તેલ નાખીને દાબેલીનો મસાલો તેમાં નાખીને બરાબર મિક્સ કરવું. તે મસાલા ને મેશ કરેલા બટાકા માં નાખીને બરાબર મિક્સ કરવું.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના પર મસાલા શીંગ, ડુંગળી, દાડમ,કોથમીર અને મરચાં ભભરાવવા. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરવું.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પાઉંને ક્રોસ માંથી કટીંગ કરીને તેમાં આંબલીની ચટણી અને ગ્રીન ચટણી લગાડવી. ત્યાર પછી તેમાં તૈયાર કરેલો મસાલો ભરીને તેના પર સેવ છાંટીને બરાબર પ્રેસ કરવું.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસ પર તવી ગરમ કરીને બટર લગાવીને દાબેલી ને ચારે બાજુ શેકી લેવી.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ ગરમ દાબેલી ને આંબલી તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરવી.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમલીની ચટણી માટે આંબલી તથા ખજૂર ને 1/2 કલાક ગરમ પાણીમાં પલાળવા. પલળી ગયા પછી તેના ઠળિયા કાઢીને બ્લેન્ડર મારી ને ચાળણીમાં ગાળી લેવું. ત્યારબાદ તેમાં મીઠું, ચટણી, ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરીને તેના પર કોથમીર ભભરાવવી.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગ્રીન ચટણી માટે મરચા,કોથમીર અને આદુ ને સારી રીતે ધોઈ અને સમારી લેવા. ત્યારબાદ મિક્સર જારમાં શીંગદાણા, મરચાં,આદું કોથમીર, ખાંડ,મીઠું અને લીંબુ નાખીને ક્રશ કરવું.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આંબલીની અને ગ્રીન ચટણી સાથે ગરમ દાબેલી સર્વ કરવી.

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Vaghela
Rita Vaghela @aarvi55
પર October 11, 2021 13:38

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 11, 2021 19:12
Wah superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  5. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  1. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
  2. મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
  3. બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
  4. વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599986
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close