રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ કાજુ લેવા. પછી કડાઈ ગરમ કરવા મૂકો તેમાં એક ચમચી ઘી લેવું.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો
- 3
આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને ધીમા તાપે શેકવા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી ઉમેરવા
- 4
તો રેડી છે રોસ્ટેડ કાજુ જેને આપણે ઉપવાસ મા લઈ શકીએ છીએ.
Similar Recipes
More Recipes
- તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
- દિલ્લી સ્પેશિયલ મટર કુલચા (Delhi Special Matar Kulcha Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
- હળદર વાળું આયુર્વેદિક દુધ (Turmeric Ayurvedic Milk Recipe In Gujarati)
- કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15622340







ટિપ્પણીઓ (3)