બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને એક બાઉલમાં લઈ પાણીથી ધોઇ લો. પછી તેમાંથી બધું પાણી કાઢી દસ મિનિટ રેસ્ટ આપો. હવે ટામેટા,ડુંગળી બટાકા પાણીથી ધોઈ અલગ-અલગ સમારી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, તલ નો વઘાર કરી તેમાં શીંગદાણા, લીલા મરચા સાંતળી લેવા.પછી તેમાં લીમડો, બટાકા, મીઠું,હળદર નાખી હલાવીને ઢાંકીપાંચ મિનિટ ચડવા દો. પછી તેમાં ટામેટા નાખી બે મિનિટ રહેવા દો. હવે તેમાં પલાળેલા પૌવા મીઠું, હળદર,ગરમ મસાલો,ખાંડ નાખી બધું જ બરાબર મિક્સ કરી હલાવો ત્રણ-ચાર મિનિટ ગેસ પર ધીમા તાપે થવા દો.જેથી બધા મસાલા બટાકા પૌવા માં ભળી જાય. હવે ગેસ બંધ કરો.
- 3
પછી તેમાં લીંબુનો રસ નાખી હલાવી દો. હવે તૈયાર છે બટાકા પૌવા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ ઝીણી સેવ, ડુંગળી અને કોથમીર મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15622322
ટિપ્પણીઓ