શાહી બટાકા પૌવા (Shahi Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પૌવા ને ધોઈ ચારણી મા નિતારી લેવા પછી બટાકા ને ધોઈ નાના ઝીણા પીસ કરવા પછી એક પેનમા તેલ ગરમ મુકવુ તેમા જીરૂ નાખવુ તે ફૂટે એટલે શીંગ નાખવી પછી કાજુને કિસમિસ નાખી સાતળવુ પછી તેને કાઢી લેવા પછી બટેટાના પીસ નાખી સાતળવુ સાથે હળદર નાખવી ને ધીમાતાપે પછી આદુ મરચાની પેસ્ટ નાખવા ને હલાવવુ પછી મીઠું નાખવુ ને હલાવવુ
- 2
બરાબર બટાકા ચડી જાય એટલે લીમડી ના પાન નાખવા ને કાજુ કિસમિસ ને શીંગ નાખી સાતળવુ પછી પૌંઆ ને ખુલ્લા કરી તેમા નાખવા તેમા ગરમ મસાલો નાખવો મરી પાઉડર નાખી મિક્સ કરવુ ને લીબુનોરસ નાખી મિક્સ કરવુ ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લેવું, તૈયાર છે બટાકા પૌઆ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં બટાકા પૌવા (Tomato Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ... ટામેટાં તેમજ પૌવા થી બનતો ખુબ જ પૌષ્ટિક નાસ્તો Shrungali Dholakia -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
જ્યારે ભૂખ લાગી હોય ક્યારેક સ્પાઈસી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી બનાવી શકો છો. Hiral kariya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15622377
ટિપ્પણીઓ (4)