કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ લોટ ના દૂધી ના મુઠીયા (Mix Flour Doodhi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ લોટ ના દૂધી ના મુઠીયા (Mix Flour Doodhi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ લોટ ના દૂધી ના મુઠીયા (Mix Flour Doodhi Muthia Recipe In Gujarati)

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379

મિક્સ લોટ ના દૂધી ના મુઠીયા (Mix Flour Doodhi Muthia Recipe In Gujarati)

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીબાજરી નો લોટ
  3. ૧ વાટકીજુવાર નો લોટ
  4. ૨-૩ ચમચીચણા નો લોટ
  5. ૩ ચમચીતેલ મોણ માટે
  6. ૨૦૦ ગ્રામદૂધી
  7. ૨ ચમચીલીલાં મરચાં અને આદું ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીહળદર
  11. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૪ ચમચીખાવાના સોડા
  13. ૧/૨ વાટકીદહીં
  14. ૨ ચમચીતેલ વઘાર માટે
  15. ૧/૨ ચમચીરાઇ
  16. ૧/૨ ચમચીજીરું
  17. ૧/૪ ચમચીહિંગ
  18. ૮-૧૦ પાનમીઠો લીમડો
  19. ૧ ચમચીસફેદ તલ
  20. ૧ ચમચીખાંડ
  21. લીલાં ધાણા જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને ખમણી લેવી

  2. 2

    પછી એમાં બધા લોટ અને મસાલો ઉમેરી દહીં નાખવું

  3. 3

    બધું બરાબર મિક્સ કરી મુઠીયા માટે કડક લોટ બાંધવો

  4. 4

    લોટ ને ૫ મીનીટ માટે આરામ આપવો

  5. 5

    ૫ મિનિટ પછી તેલ વાળો હાથ કરીને મુઠીયા વાળી લેવા

  6. 6

    વળેલા મુઠીયા ને ૧૫-૨૦ મિનિટ માટે વરાળ માં બાફવા

  7. 7

    મુઠીયા બફાઈ ગયા પછી થોડા ઠંડા થાય એટલે નાના નાના પીસ કરી લેવા

  8. 8

    કટકા કરેલા મુઠીયા ના વઘાર માટે તેલ માં રાઈ, જીરુ,હિંગ,મીઠો લીમડો નાખવો અને મુઠીયા નાખીને ખાંડ નાખીને લીલાં ધાણા નાખીને ગરમ ગરમ મુઠીયા મસાલા દહીં અથવા ચટણી સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VAROTARIYA HEMAL
VAROTARIYA HEMAL @cook_30604379
પર October 21, 2021 06:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુજી નો શીરો
  2. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  3. દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
  4. કોથમીર સુકવણી (Kothmir Sukavni Recipe In Gujarati)
  5. ડ્રાયફુટ સીતાફળ ની બાસુંદી (Dryfruit Sitafal Basundi Recipe In Gujarati)
  1. બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
  2. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  3. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  4. દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15630242
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close