કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુજી નો શીરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુજી નો શીરો રેસીપી મુખ્ય ફોટો

સુજી નો શીરો

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
મારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો

#Linima

શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
મારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો

#Linima

વધુ વાંચો

સુજી નો શીરો

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
મારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો

#Linima

શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
મારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો

#Linima

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

વીસ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ કપરવો
  2. ૧ કપદૂધ
  3. ૧ કપ ખાંડ
  4. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  5. ૧/૪ ચમચીકાજુ બદામ જીણી સમારેલા
  6. ૧ કપ ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે રવા ને સાફ કરી લો ત્યારબાદ ડા્ઈફુ્ટસ ને સમારી લો દૂધ રુમ ટેમપરેચર લેવુ

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરી લો પછી તેમાં રવો શેકી લો શેકાય જાય એટલે તેમાં દૂધ નાખી હલાવતા રહેવું પછી તેમાં ખાંડ ઈલાયચી પાઉડર બદામ કાજુ જીણા સમારેલા નાખી લેવુ જરુર પડે તો દૂધ વધારે લઈ સકો છો બસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો
    છેલ્લે બદામ કાજુ નાખી ને ગાર્નિશ કરી લો

  3. 3

    સુજી નો શીરો તૈયાર છે

    સુજી નો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી નો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર October 21, 2021 04:25
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 25, 2021 02:08
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોથમીર સુકવણી (Kothmir Sukavni Recipe In Gujarati)
  2. દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
  3. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  4. ડ્રાયફુટ સીતાફળ ની બાસુંદી (Dryfruit Sitafal Basundi Recipe In Gujarati)
  5. દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
  1. લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
  2. રોઝ ફ્લેવર દૂધ પૌવા (Rose Flavour Doodh Pauva Recipe In Gujarati)
  3. ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
  4. દૂધ પૌઆ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15629982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close