દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ તેમા ૩ ચમચી તેલ એડ કરી ગરમ થવા દૉ, તૅલ ગરમ થઇ જાય એટલે તેમા તજ, લવિંગ, વઘારિયા મરચાં, તમાલ પાન, એડ કરી ૨ મિનિટ સુધી સાતળૉ, ત્યાર બાદ તેમા કાંદા, ટામેટાની ગ્રેવી એડ કરી બરાબર સાતળી લૉ અને ૫ મિનિટ સુધી ચળવા દૉ, હવે તેમા હળદર, લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો એડ કરી ફરી થી સાતળી લૉ
- 2
બધુ બરાબર સતળાઈ જાય એટલે તેમા ૧ ગ્લાસ પાણી એડ કરી ઉકળવા દો, પછી તેમા બાફેલા રાજમાં એડ કરી બરાબર મિક્સ કરી લૉ ત્યાર બાદ તેમા આદુ અને લસણની પેસ્ટ એડ કરી મિક્સ કરી લૉ
- 3
ત્યાર પછી તેમા બાફેલી ફોતરા વાળી અડદ ની દાળ એડ કરી બરાબર મિક્સ કરી લૉ, હવે તેમા બટર અને મીઠું એડ કરી મિક્સ કરી લૉ
- 4
ત્યાર બાદ તેમા આમચૂર પાઉડર એડ કરી ૫ મિનિટ સુધી ચળવા દો, દાલ મખની થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી મલાઈ અને કોથમીર થી સજાવી દો,તો તૈયાર છે દાલ મખની,આનૅ તમે પરોઠા, રાઇસ, અને સલાડ સાથે સવ કરો,
- 5
અહીં મૅ કાંદા ટામેટા ની ગ્રેવી મિક્સર માં પીસી ને એડ કરી છે, તમે ઝીણા કાંદા ટામેટા સમારી ને પણ એડ કરી શકો છો
Similar Recipes
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
-
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા ઘર માં વારંવાર બને છે. પંજાબી સ્ટાઇલ થી બનાવું છું. ખુબ જ સરસ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ છે. Arpita Shah -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)