દાબેલી (Dabeli Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્થ્મ એક પેન માં તેલ મુકી તેમાં દાબેલી નો મસાલો ઉમેરી 2મિનિટ સાંતળી લો.
- 2
હવે તેમાં બાફેલા બટાકા નો માવો,મસાલા શીંગ,કોપરા નુછીણ, ગરમ મસાલો, મરચુ પાઉડર,સ્વાદ મુજબ મીઠુ ઉમેરી મિક્સ કરો.
- 3
ઉપરથી દાડમ ના દાણા ઉમેરી ગેસ બંધ કરી દો.તાયાર છે દાબેલી નો મસાલો.
- 4
હવે ગે્વી માટે:પેન માં તેલ મુકી તેમાં દાબેલી મો મસાલો સાંતળી તેમાં જરુર મુજબ મીઠુ ઉમેરી દો.હવે તેમાં બટાટુ ઉમેરી મિક્સ કરો.
- 5
તેમાં 1/2 કપ પાણી ઉ્મેરી,ખજુર આંબલી ની ચટણી ઉમેરી 2-3 મિનિટ કુક કરી લો.
- 6
હવે બન ને વચ્ચે થી કટ કરી,તેમાં ગેવી ઉમેરી તેમાં દાબેલી નો મસાલો ભરો
- 7
હવે તેમાં ઉપર મસાલા શીંગ,સમારેલી ડુંગળી,લસણ ની ચટણી ઉમેરી તવી પર બટર વડે ગરમ કરી લો.ઉપર થી ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15631886











ટિપ્પણીઓ (4)