કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#CB1
#cookpad_guj
#cookpadindia
બટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 4 કપજાડા પૌવા
  • 2બટાકા (બાફી ને સુધારેલા)
  • 2ચમચા તેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1 ચમચીહળદર
  • ચપટીહિંગ
  • 1ચમચો ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1લીંબુ
  • 8-10મીઠા લીમડા ના પાન
  • 2-3લીલાં મરચાં સુધારેલા
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પૌવા ને પાણી થી ધોઈ ને ચારણી માં નિતારી લો.

    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ મૂકી, રાઈ, જીરું નાખી તતડવા દો. તતળે એટલે હિંગ અને લીમડો મરચાં નાખીને હળદર ઉમેરો, સરખું ભેળવી ને બાફેલા બટાકા નાખો,ભેળવી ને 1-2 મિનિટ રાખો.

    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ પૌવા, ખાંડ અને મીઠું નાખી હલકા હાથે ભેળવી લો. અને ધીમી આંચ પર 2-3 મિનિટ રાખો.

    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે લીંબુ નો રસ નાખી, ભેળવી ને આંચ બંધ કરો.

    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોથમીર અને ભુજીયા સેવ અથવા તમારી પસંદ નું કોઈ પણ ફરસાણ ભભરાવી ને પીરસો. તમે ડુંગળી, દાડમ વગેરે પણ ભભરાવી શકો છો.

    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા પૌવા (Batata poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર October 23, 2021 02:04
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
October 25, 2021 07:56
Looks yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for પૌંઆ

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી (Dabeli recipe in Gujarati)
  2. ફુદીના મસાલા છાસ (Pudina Masala Chhas Recipe In Gujarati)
  3. દાબેલી (Dabeli Recipe in Gujarati)
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  5. ચાઈનીઝ ભેળ ની સેવ (Chinese Bhel Sev Recipe In Gujarati)
  1. દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
  2. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  3. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  4. મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15635599
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close