રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 5 નંગબટાકા
  2. 1 વાટકીદાબેલી નો મસાલો
  3. 2 ચમચીતેલ
  4. 1 વાટકીસેવ
  5. 1 વાટકીખજૂર આંબલી ની ચટણી
  6. 1 વાટકીલસણ ની તીખી ચટણી
  7. 1 વાટકીટુટી ફ્રુટી
  8. 1/2 વાટકીસૂકું કોપરું
  9. 1 વાટકીમસાલા શીંગ દાણા
  10. થોડીક ધાણા ભાજી
  11. 1પેકેટ પાઉં
  12. 1 વાટકીબટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી ને છાલ ઉતારી ને તેને મેશ કરી લો. એક પેન મા તેલ ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં દાબેલી નો મસાલો ઉમેરી તેમાં બટાકા નો માવો તેમજ ધાણા ભાજી ઉમેરી ને બધું મિક્સ કરી ને ગેસ બંધ કરી દો.

  2. 2

    પાઉં ને વચ્ચે થી કાપી તેને તવી પર ધીમા ગેસ પર બટર વડે બંને સાઇડ સેકી લો.

  3. 3

    સેકેલા પાઉં ની બંને સાઇડ લસણ ની ચટણી,ખજૂર આંબલી ની ચટણી લગાવી દો હવે તેની ઉપર બટાકા નો માવો પાથરી તેની ઉપર મસાલા શીંગ,સેવ,કોપરા નું ખમણ,ટુટી ફૂટી વગેરે લગાવી ને પાઉં પેક કરી દો

  4. 4

    તૈયાર કરેલી મસાલેદાર દાબેલી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes