મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઈલાયચીનો પાઉડર કરી દો. દૂધને ગરમ કરવા મૂકો. તેમાં ઈલાયચી પાઉડર અને કેસર નાખો. પછી તેમાં ખાંડ નાખો.
- 2
બદામ અને પીસ્તા ની કતરણ કરી દો. અડધા મખાના ને અધકચરા કરી લો. દૂધ ઊકળે એટલે તેમાં મખાના નાખી દો.
- 3
પછી તેમાં બદામ અને પિસ્તાની કતરણ નાખી દો. એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરીને ગરમ ગરમ સર્વ કરો. પછી બીજા મખાના નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15641271

ટિપ્પણીઓ (6)