કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી મુખ્ય ફોટો

રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#DFT

ફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.

મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
20-25 નંગ
  1. 150 ગ્રામવ્હાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ
  2. 100 ગ્રામમિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. 6તાજા કલકત્તી પાન
  4. 3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ટૂટીફ્રૂટી
  5. 1 ટેબલ સ્પૂનઇલાયચી ફ્લેવર્ડ મીઠી વરિયાળી
  6. 1 ટેબલ સ્પૂનમિન્ટ ફ્લેવર્ડ મીઠી વરિયાળી
  7. 1 ટેબલ સ્પૂનસુગર કોટેડ કલરફૂલ વરિયાળી
  8. 1 ટેબલ સ્પૂનપાન સીરપ
  9. ચોકલેટ મોલ્ડ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કલકત્તી પાનને ધોઇને લૂછીને કાતરથી ઝીણા સમારી લેવા. બીજી સામગ્રી સાથે તૈયાર રાખવી.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રુમ ટેમ્પરેચરવાળી વ્હાઈટ ચોકલેટને એક ગ્લાસ બાઉલમાં નાના ટુકડામાં સમારીને લેવી. તેને 20-20 સેકન્ડના બ્રેકમાં માઇક્રોવેવ કરી લેવી. દરેક વખતે હલાવી મિક્સ કરવી. લગભગ 1 મિનિટમાં મેલ્ટ થઈ જશે. તેમાં અડધા ભાગની પાન, ટૂટીફ્રૂટી, બધી વરિયાળી ઉમેરી મિક્સ કરી લેવી.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ2ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ2ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વ્હાઈટ ચોકલેટ બહુ જ જલ્દીથી જામે છે. અને પાણીનો ભાગ લાગવાથી ટેક્સ્ચર ખરાબ થઇ જાય છે. તો કોઇપણ એસેન્સ,સીરપ કે ગુલકંદ મેં નથી ઉમેર્યો. ગુલકંદ ઉમેરવાથી મીઠાશ પણ વધી જાય છે. પણ તમને પસંદ હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો. બનેલા મિશ્રણને ઝડપથી ચોકલેટ મોલ્ડમાં ભરી લેવું. 2-3 વાર ટેપ કરી મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ થવા મૂકવું. પછી અનમોલ્ડ કરી સ્ટોર કરી લેવી.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ3ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ3ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજા એક બાઉલમાં રુમ ટેમ્પરેચર વાળી મિલ્ક ચોકલેટને નાના ટુકડામાં સમારીને લેવી. તેને પણ માઇક્રોવેવ કરી મેલ્ટ કરી લેવી.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ4ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ4ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં પાન સીરપ અને બીજો બાકી વધેલો પાનનો મસાલો ઉમેરી જલ્દીથી મિક્સ કરી મોલ્ડમાં ભરી લેવું. પાન સીરપ ઉમેરવાથી ચોકલેટનું ટેક્સ્ચર બદલાશે અને જલ્દીથી જામવા લાગશે. તો મોલ્ડમાં જલ્દીથી ભરી લેવી.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ5ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ5ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ કરી ચોકલેટ્સ અનમોલ્ડ કરવી. આ ચોકલેટ્સ 10-15 દિવસ માટે ફ્રીઝમાં સારી રહેશે.

    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ6ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ6ફોટો
    રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર October 30, 2021 17:29
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Priti Shah
Priti Shah @cook_24665640
March 11, 2022 15:48
મસ્ત 👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બર્ગર પાઉં દાબેલી (Burger Paav Dabeli Recipe In Gujarati)
  2. નાચોઝ (Nachos Recipe In Gujarati)
  3. કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
  4. મેંદા લકીર
  5. ડીઝાઈનર ચોકલેટસ (Designer Chocolates Recipe In Gujarati)
  1. દાલ ફ્રાય પાસ્તા (Dal Fry Pasta Recipe In Gujarati)
  2. ચોકલેટ પાસ્તા (Chocolate Pasta Recipe In Gujarati)
  3. પેને પાસ્તા મસાલા (Penne Masala Pasta Recipe In Gujarati)
  4. પિન્ક સોસ પાસ્તા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15659997
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close