ચોકલેટ પાસ્તા (Chocolate Pasta Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ચોકલેટ પાસ્તા (Chocolate Pasta Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧ કપપાસ્તા
  2. ૩ ટેબલ સ્પૂનમિલ્ક ચોકલેટ ટુકડા
  3. ૨ ટી સ્પૂન મલાઈ
  4. ૩ ટી સ્પૂન ચોકલેટ સીરપ
  5. ૩ ટેબલ. સ્પૂન નટેલા સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા પેનમાં પાણી ઊકળે એટલે તેમાં પાસ્તા નાંખી બાફી લો.

  2. 2

    પેનમાં મિલ્ક ચોકલેટ અને મલાઈ મિક્સ કરી મેલ્ટ થાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી હલાવો પછી હર્શિશ નું ચોકલેટ સીરપ મિક્સ કરી હલાવો.

  3. 3

    પછી ન્ટેલા સ્પ્રેડ નાખી મિક્સ કરી હલાવો.ગેસ તરત બંધ કરો.પછી ઠંડા થવા દેવા.આ પાસ્તા ચિલ્ડ જ સરસ લાગે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes