આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાંથી મૌણ અને મીઠું નાખી પરોઠાનો લોટ બાંધો.
- 2
બાફેલા બટાકા છોલીને તેને મેસ કરી અને બધો મસાલો મિક્સ કરી દો અને ફીલિંગ રેડી કરી દો. ત્યારબાદ રોટલીના લોટથી નાની મોટી રોટલી વણો અને તેમાં ફીલીગ ભરો ફોટા માં બતાવ્યાં મુજબ. તમે વેઢમી ની જેમ પણ બનાવી શકો છો.
- 3
પછી પરોઠાને તેલ મૂકીને શેકી લો. ગરમાગરમ કેચપ સાથે અથવા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15676768











ટિપ્પણીઓ