શક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
જમવામાં ક્યારેક ખાટું મીઠું શાક બનાવું હોય તો શક્કર ટેટી નું શાક બેસ્ટ છે. બહુ જ સ્વાદિષ્ટ બને છે.
શક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
જમવામાં ક્યારેક ખાટું મીઠું શાક બનાવું હોય તો શક્કર ટેટી નું શાક બેસ્ટ છે. બહુ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કર ટેટી, મરચાં સમારી, એક કડાઈ માં તેલ લઈ રાઇ, જીરું, મરી, હિંગ નો વગાર કરી સમારેલી શક્કર ટેટી, મરચા ઉમેરી, બધાં મસાલા,ગોળ, કોકમ ઉમેરી થોડું પાણી નાખવું.5 મિનિટ શાક ચડવા દહીં ઉતારી લેવું. ઝડપ થી બની જાય તેવું ખાટું-મીઠું શાક તૈયાર છે.
Similar Recipes
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
શક્કર ટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)
#AM3શક્કર ટેટી એ ઉનાળામાં આવતું ફળ છે. જે નાનાં બાળકો થી લઈ મોટા બધા લોકો ને ખૂબ ભાવે છે. શક્કર ટેટી માં પાણી નું પ્રમાણ વધારે હોય છે.તેમાં વિટામિન A રહેલુ છે. તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ પણ વધારે હોય છે.આજે આપડે આવી જ શક્કર ટેટી નું શાક બનાવીશુ .ઘણી વાર શક્કર ટેટી સ્વાદ માં મોળી ( ફીકી) લાગે છે. તો આવી શક્કર ટેટી નું શાક સારૂ બને છે.🍈🍈 Archana Parmar -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
મેથી પાપડ નું શાક
#શાકઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે. Jagruti Jhobalia -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVCઉનાળામાં ગરમી માં જમવામાં હળવો ખોરાક લેવાથી પેટ ની ગણી સમસ્યા માં રાહત મળે છે. બટાકા ,કઠોળ પચવામાં ભારે હોય છે, જયારે તુરીયા, દૂધી, ભીંડા, ટીંડોડા વગેરે ઠંડક આપતા, શાક પચવામાં હળવા હોય છે. જેથી આવા શાક ખાવા થી, ગેસ, એસિડિટી ની સમસ્યા માં પણ રાહત મળે છે સાથે પોષક તત્વો ભરપૂર માત્રા માં મળે છે. Rashmi Pomal -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
શક્કરટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)
#RB1 ઉનાળો આવતા જ ટેટી મળવાની શરૂઆત થઇ જાય છે.અમારા ઘર માં આ શાક ખૂબ જ ભાવે છે બધા ને.. ઉનાળા માં લગભગ વીક માં બે વાર આ શાક બનતુ હોઈ છે. રસા વાળુ શાક હોવા થી દાળ શાક બેય ની ગરજ સારે.. જલ્દી થી બની જતું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Aanal Avashiya Chhaya -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
ચણા નું શાક
#RB4 અમારા કુળદેવી,,માતાજી ના નૈવેધ હોય તયારે સીરા ની પ્રસાદી બને સાથે ચણા નું શાક પૂરી ,દાળ, ભાત, નું પ્રસાદ હોય જ આ પ્રસાદ બધાને ભાવે છે. Rashmi Pomal -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16032016
ટિપ્પણીઓ (4)