કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી મુખ્ય ફોટો

ક્રેનબેરી મલાઈ લડ્ડુ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#DFT
#cranberry
#laddoo
#લડ્ડુ
#mithai
#cookpadindia
#cookpadgujarati

મલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
30 લડ્ડુ
  • 500 ગ્રામપનીર
  • 2 tbspઘી (+ 1/2 tsp હથેળી ગ્રીઝ કરવા માટે)
  • 400 ગ્રામસ્વીટન્ડ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 300 ગ્રામમિલ્ક પાવડર (250 ગ્રામ લડ્ડુ માટે + 50 ગ્રામ કોટિંગ માટે)
  • 3/4 કપદૂધ
  • 150 ગ્રામફ્રેશ ક્રીમ / મલાઈ
  • 4 tbspક્રેનબૅરી + 1 tbsp ગાર્નિશિંગ માટે
  • 1/2 tspએલચી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ક્રેનબેરીને બારીક ચોપ કરી લો. હવે પનીર ના ટુકડા કરી ને ચોપર માં પલ્સ મોડ માં ક્રમ્બલ કરી લો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. હવે તેમાં દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. એક ઉભરો આવ્યા પછી તેમાં ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. (નોંધ: લડ્ડુ બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન ગેસને સ્લૉ-મીડીયમ આંચ પર રાખો.)

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મિલ્ક પાવડર ઉમેરો અને ગઠ્ઠા પડે નહિ એ રીતે બરાબર મિક્સ કરી ને હલાવો. સતત હલાવતા રહો નહીંતર મિશ્રણ પેન ના બેઝ પર ચોંટી જશે. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય અને તેનો રંગ ઘાટો થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ચોપ કરેલી ક્રેનબેરી ઉમેરો અને મિક્સ કરો. જ્યાં સુધી મિશ્રણ પેન નું બેઝ ન છોડે ત્યાં સુધી હલાવતા રહો. હવે ક્રમ્બલ કરેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. જ્યાં સુધી પનીર નું પાણી બળી ન જાય અને મિશ્રણ પેન નું બેઝ છોડે ત્યાં સુધી કૂક કરો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી મિશ્રણને કૂક કરો. હવે ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિશ્રણ ઠંડુ થાય એટલે હથેળીઓ પર થોડું ઘી લગાવો અને મિશ્રણમાંથી લડ્ડુ વાળો. હવે લડ્ડુ ઉપર મિલ્ક પાવડર નું કોટિંગ કરવા માટે એક વાડકી માં મિલ્ક પાવડર લઇ તેમાં લડ્ડુ ને રોલ કરો. ત્યારબાદ તેની ઉપર ક્રેનબેરીથી ગાર્નિશ કરો. આ રીતે બધાં લડ્ડુ તૈયાર કરો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા સોફ્ટ અને સ્વાદિષ્ટ ક્રેનબેરી મલાઈ લાડુ તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.

    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રેનબેરી મલાઈ લડ્ડુ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર November 08, 2021 11:16
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (37)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
June 24, 2022 10:39
Canberry ni Jagya e biji Kai flavour Lai sakay?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રેનબૅરી મલાઈ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રસમલાઇ ચૉકોલેટ (Rasmalai Chocolate Recipe In Gujarati)
  2. કોટ્ટોન કેન્ડી ચોકોલેટ (Cotton Candy Chocolate Recipe In Gujarati)
  3. બાજરીના લોટના ઢેબરા (Bajri Flour Dhebra Recipe In Gujarati)
  4. ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
  5. નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
  1. મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
  2. બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
  3. મગસ (Magas Recipe In Gujarati)
  4. આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15679347
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close