મગસ (Magas Recipe In Gujarati)

છપ્પન ભોગ ચેલેન્જ
Week4
#CB4 મગસ / મગજ
અમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય.
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ
Week4
#CB4 મગસ / મગજ
અમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો એક નાની તપેલીમાં ૪ ચમચી ઘી અને 1/2 કપ દૂધ નાખી ને ગરમ કરવા મૂકવું, ગરમ થઈ જાય પછી લોટ માં સરખી રીતે મિક્સ કરી લેવું અને ધાબો આપી દેવો.લોટ ને ૧૦ મીનીટ માટે રાખી દેવો.
- 2
ત્યારબાદ લોટ ચારણી થી ચાળી લો.એક કડાઈમાં પોણો બાઉલ ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય પછી તેમાં લોટ ઉમેરી દેવો.
- 3
એકદમ ધીમા તાપે સેકાવા દેવું. ૧૫ થી ૨૦ મીનીટ સુધી સતત હલાવતા રહેવું અને સેકવુ.આછો ગુલાબી રંગ થાય ત્યાં સુધી સેકી લેવું.અને ૧૦/૧૫ મીનીટ સુધી ઠંડુ થવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને દળેલી ખાંડ નાખી હાથેથી✋ સરસ રીતે મિક્સ કરી લેવું. જેથી કરીને ખાંડ અને સરસ રીતે મિક્સ થઈ જાય. ખાંડ ની ગાંગડી ના રહે તેનું ધ્યાન રાખવું.
પછી તેમાંથી નાના નાના લાડુ વાળવા. તો તૈયાર છે મગસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
-
-
-
મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)
#CB4#week4#cookpadgujrati#cookpadindiaઆજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે hetal shah -
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
-
-
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#CDYદિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમારા ઘરે નાસ્તાઓ બની ગયા હશે. પણ જો તમે મીઠાઈ બજારમાંથી લાવવાનું વિચારી રહ્યો છો તો ઘરે જ મગસ બનાવી શકો છો. મગસનું નામ પડતા જ મીઠાઈના રસિયાઓના મોંમાં પાણી છૂટવા માંડે છે. ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
-
મગસ ની લાડુડી(magas ni ladudi in Gujarati)
#માઇઇબુક#post17#વિકમીલ૨ફ્રેન્ડસ, મેં અહીંસ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત પ્રસાદી એવી મગસ ની લાડુડી બનાવી છે. શ્રાવણ મહિનામાં સાતમ-આઠમ ઉપર તેમજ દિવાળી ઉપર દરેક ગુજરાતી ઘર માં બનતી આ લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
મગસ લાડુડી(magas ladudi recipe in gujarati)
#સાતમ. બધાના ઘરે સાતમ ની આઈટમ બનતી જ હોય છે મેં પણ એક નવી વાનગી શીખી છે મારા સાસુ પાસેથી જે આજે પહેલીવાર બનાવી છે મગસ ની લાડુડી. Kajal BadiAni -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ