મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે.
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં સ્વાદ અનુસાર મીઠું,મરી અને જીરા પાઉડર નાખી બરાબર મિક્સ કરો. લોટમાં મૂઠી પડતું મોણ દહીં ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. દસ મિનિટ રાખી. એકદમ લોટ ને મસળી ને લુવા કરી લેવા.
- 2
પૂરીને વાણી એમાં છરી અથવા કાંટા ચમચી કાણા પાડી ધીમા ગેસ ઉપર આછા ગુલાબી રંગની તળી લેવી. મેંદાની ફરસી પૂરી ચા-કોફી અને દહીં સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરી(Poori Recipe in Gujarati)
આ પૂરી નાસ્તામાં ચા હારે સરસ લાગે છે દિવાળીમાં પૂરી ખાસ બનાવવામાં આવે છે Alka Bhuptani -
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC2રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે. Hemaxi Patel -
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani -
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#MDC મમ્મી ની પસંદ મેંદા ની પૂરી આજ મેં બનાવી. Harsha Gohil -
-
મેંદા ની ને ઘઉંના લોટ ની પૂરી (Maida Wheat Flour Poori Recipe In Gujarati)
દિવાળી મીનાક્ષી માન્ડલીયા -
-
-
-
-
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiઆ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે. Ankita Tank Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
કારેલા પૂરી(karela Puri recipe in gujarati)
આપણે ગુજરાતીઓ નાસ્તામાં શોખીન હોઈએ છીએ દરેક ઘરમાં અલગ-અલગ નાસ્તો બનતો હોય છે મેં અહીં સાંજે ચા જો ડે ખાઈ શકાય એવી કારેલા પૂરી તૈયાર કરી છે ટેસ્ટમાં બેસ્ટ આ પૂરી છે આપણે જે નોર્મલ ફરસી પૂરી બનાવી એ બસ એમાં થોડો ફેરફાર કરી અલગ ટેસ્ટ ની પૂરી બનાવી.સાતમ આઠમ કે દિવાળી ના તહેવાર માં આ પૂરી જરૂર થી બનાવી.#cookpadindia#સાતમ#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459159
ટિપ્પણીઓ (2)