ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં લોટ માં 50gm વિઘારેલ ઘી નું મોણ નાખી ને લોટ બાંધો લોટ ઢીલો નહિ ને કઠણ નહિ એમ મીડી યમ બાંધવો
- 2
પછી એક વાસણ માં ટોપરા નું ઝીણું છીણ લઈ તેમાં ખાંડ નો ભૂકો એટલે બૂરું નાખી તેમાં દૂધ નો છંટ કાવ કરી એક સાઈડ રાખી મૂકો
- 3
2કલાક પછી ટોપરા ના ખમણ માં પેંડા અથવા માવો નાખી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરો હાથ ના વજન થી મુઠ્ઠી વાળી લૂઓ કરો
- 4
બીજી બાજુ મેંદા ની કણક માંથી લૂઓ લઈ નાની પૂરી વણી તેમાં ટોપરા નું સ્ટપિંગ ભરો ને તેને બંધ કરી વનો
- 5
સ્ટફિંગ પૂરી બહુ સાચવી વણવી પછી ઘી નો તવો મૂકી ધીમે તાપે તળવી
- 6
ફૂલી ઉપર આવશે તરત બીજી સાઈડ ફેરવી લઈ લેવી
- 7
લાલ ન થાય તેનું ધ્યાન રાખવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15682104







ટિપ્પણીઓ