કારેલા નુ ભરેલુ શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા છોલી બી કાઢીને મીઠું નાખી બાફી લો. ત્યારબાદ એક તપેલીમાં ચણાના લોટને થોડો શેકી લો.હવે એક બાઉલમાં ચણાનો લોટ અને બધા મસાલા નાખી બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે કારેલામાં આ મસાલો ભરી લો. ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ ઉમેરી ગરમ કરો. હવે તેમાં રાઈ -જીરું ઉમેરો અને કારેલા ઉમેરી દો. ત્યારબાદ વધેલો મસાલો ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.હવે તેને ધીમા તાપે ઉકળવા દો.હવે ગેસ બંધ કરી દો.
- 3
ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696922




ટિપ્પણીઓ