મકાઈ પૌઆ નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામમકાઈ ના પૌઆ
  2. 50 ગ્રામતળેલી ચણા ની દાળ
  3. બટાકા ની પતરી
  4. 50 ગ્રામશીંગદાણા
  5. 2 નંગસુકા લાલ મરચા
  6. મીઠો લીમડો
  7. મસાલા માટે
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીદળેલી ખાંડ
  10. 1/2 ચમચીઆમચૂર
  11. 1/4 ચમચીહિંગ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીસંચળ
  14. મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ નાં પૌઆ ને તળી લેવા ત્યારબાદ શીંગદાણા પતરી બધુ અલગ અલગ તળી બધુ મિક્સ કરી લેવું તેમાં ચણા ની દાળ પણ મિક્સ કરવી હવે તેમાં લીમડા નાં પાન અને સુકા મરચા નો વઘાર કરી બધાં મસાલા નાખી ચેવડો હલકે હાથે હલાવી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

Similar Recipes