પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)

VAROTARIYA HEMAL @cook_30604379
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘઉં ના લોટ માં ઢોકળાં નો લોટ મિક્સ કરી ને પાલક ની પ્યુરી મિક્સ કરો.
- 2
હવે લોટ માં બધા મસાલા અને તેલ નું મોણ ઉમેરી ને કડક લોટ બાંધવો.
- 3
લોટ ને થોડી વાર રેસ્ટ આપીને હાથ તેલ વાળો કરી લોટ ને મસળી લો.
- 4
પછી લોટ માંથી નાના નાના લુઆ કરીને પૂરી વણી લો.
- 5
હવે વણેલી પૂરી ને ગરમ તેલ માં ફ્રાય કરી લ્યો.
- 6
પૂરી તરાઈ જાઈ એટલે ગરમ ગરમ પીરસો. આ પૂરી ચા - કોફી કે દહીં સાથે સર્વ કરી શકાય.
- 7
આ પૂરી માં ઢોકળાં નો લોટ મિક્સ કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15700702



ટિપ્પણીઓ (2)