એ.બી.સી.જયુસ.(A.B.C. Juice Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#CDY
Happy Children's Day.
એ.બી.સી. જયુસ વિટામીન ફાઈબર,મિનરલ્સ,એન્ટીઓકસિડન્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન છે. સફરજન,ગાજર,બીટરૂટ માં દરેક વિટામીન્સ હોવાથી એક સ્માર્ટ કોમ્બિનેશન તૈયાર થાય છે.જે બાળકો ના વિકાસ માટે ઉપયોગી થાય છે.
એ.બી.સી.જયુસ.(A.B.C. Juice Recipe in Gujarati)
#CDY
Happy Children's Day.
એ.બી.સી. જયુસ વિટામીન ફાઈબર,મિનરલ્સ,એન્ટીઓકસિડન્ટ નું પરફેક્ટ કોમ્બિનેશન છે. સફરજન,ગાજર,બીટરૂટ માં દરેક વિટામીન્સ હોવાથી એક સ્માર્ટ કોમ્બિનેશન તૈયાર થાય છે.જે બાળકો ના વિકાસ માટે ઉપયોગી થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફરજન,ગાજર,બીટરૂટ સાફ કરી લેવા.સમારી ટુકડા કરી લેવા.
- 2
એક મિક્સર જાર માં પીસી લેવા.થોડું પાણી ઉમેરી ફરી પીસી લેવા.જયુસ તૈયાર.
- 3
હવે તૈયાર જયુસ માં લીંબુનો રસ,સંચળ,ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવા.ગ્લાસ માં સર્વ કરો.જયુસ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#CJMWeek 2બીટરૂટ માં આયન નું પ્રમાણ બહુ સારુ હોય છે. શરીરમાં લોહતત્વ ની ઉણપ દૂર કરવા માટે બીટરૂટ નું સેવન ફાયદાકારક છે. અહીં મેં બીટરૂટ નો જ્યુસ બનાવ્યો છે. Jyoti Joshi -
-
એપલ સિનેમન રોલ.(Apple Cinnamon Roll in Gujarati)
#makeitfruity " An Apple A Day Keep The Doctor Away " ખરેખર , સફરજન ફાઈબર,વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.સફરજન પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Bhavna Desai -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#CDYChildren's day સ્પેશિયલ રેસિપીહેપી children's day ઓલ ઓફ યુ🎉🎉 Falguni Shah -
-
ગાજર જયુસ (Gajar juice recipe in Gujarati)
#GA4#week3ગાજર જયુસ એ એક હેલ્ધી જયુસ છે. એ આપણી આંખો માટે પણ બવ સારું છે. અમારા ઘરમાં શિયાળામાં ગાજર, પાલક અને આમળાનુ જયુસ વધારે થાય. Trupti Patel -
બીટ વેજીટેબલ સૂપ.( Beet Vegetable soup recipe in Gujarati)
#GA4#Week5 બીટરૂટ Post2 બીટરૂટ માં આર્યન,ફાયબર જેવા વિટામીન હોય છે.સાથે બીજા શાકભાજી નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યું છે.કલરફૂલ સૂપ બાળકો ને પણ પસંદ આવશે. Bhavna Desai -
સફરજન મસાલા (Apple Masala Recipe In Gujarati)
#CDY#makeitfruity બાળકો ફ્રુટ ઓછું પસંદ કરતા હોય છે જો તેમાં મસાલો કરવાથી તેનો ટેસ્ટ ચેન્જ થાય છે અને નાના મોટા બધાને ટેસ્ટી લાગે છે Kajal Rajpara -
પોટેટો સેન્ડવીચ (Potato Sandwich Recipe In Gujarati)
#CDY#children's day recipe#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
#GA4#Week5ગાજર અને બીટ માં બીટા કેરોટિન હોય છે. લીવર માટે સારું છે, આમાં વિટામીન' A' નો સમાવેશ થાય છે .ગાજર ફાઇબરથી ભરેલા હોય છે જે માત્ર સંતુલન જ નહીં શરીર ને ફાયદા કારક હોય છે. બીટમાં કે જે સ્વસ્થ યકૃત કાર્યને સહાય કરે છે.બીટૈનની હાજરીને કારણે ગાજર અને બીટ નો રસ એક મહાન ડિટોક્સિફાયર બનાવે છે.જે આંખો ની રોશની માટે, આંખો ના રોગો માટે પણ ફાયદા કારક છે. ડાયજેશન માટે હેલ્પફુલ છે.આ રસ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે કારણ કે બીટને નાઇટ્રેટ ખોરાક માનવામાં આવે છે.#cookpadindia#cookpadgujrati#cookpad 🥕🍅 Payal Bhaliya -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
સફરજનની ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#Cookpadindia#Cookpadgujarati#Healthyfood#Dietchat#healthysalad'An apple a day keeps the doctor away’.સફરજન ખૂબ જ ગુણકારી ફળ છે. કહેવાય છે કે રોજ તમે એક સફરજન ખાશો તો કોઈપણ પ્રકારના રોગથી તમે દૂર રહી શકશો. આ એક એવું ફળ છે કે જેમાં હાડકા, દાંત, સ્કિનને સુધારવાની ક્ષમતા છે અને આ ઉપરાંત જાતજાતના વિટામિન્સ અને મિનરલ્સ ઉપલબ્ધ છે. શરીરના મેટાબોલિઝમને બેલેન્સ્ડ રાખે છે. સફરજનમાં વિશેષ પ્રકારનું ફાઈબર રહેલું હોય છે જે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવા સફરજન ફાયદાકારક છે. સફરજન ન માત્ર શુગર લેવલ કંટ્રોલ કરે છે પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ પણ કાબુમાં રાખે છે. Neelam Patel -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)
#SJC#MBR3#cookpadindia#cookpadgujaeati એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે सोनल जयेश सुथार -
એપલ બીટ કેરટ જયુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#RC3 A - એપલ, B- બીટ,C- કેરટ .આ ત્રણેય હેલ્ધી વસ્તુ માથી બનતી.....પાવરપેક્ડ,સુપર હેલ્ધી રેસીપી .આયન,વિટામિન A,વિટામિન C...ખનીજતત્વો નો ખજાનો.A B C જયુસ Rinku Patel -
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
આજે sugarcane juice પીવાનું મન થયું તો મેં without sugarcane જયુસ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું. Sonal Modha -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
#Immunityઆ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે Nasim Panjwani -
મિક્ષ વેજીટેબલ જયુસ(Mixed Vegetable juice recipe in Gujarati)
#GA4#Week5શિયાળામાં જયારે બધા જ વેજીટેબલ સારા આવતા હોય તો આ જયુસ પીવાથી ઘણા benefit તથાય છે.આ જયુસ વિટામીન ,પ્રોટીન થી ભરપુર હોય છે. megha vasani -
-
પરપલ કોબી લેમોનેડ
#GA4#week14# જાંબલી કોબી લેમોનેડલે કે લીંબુ કા મસ્ત જ્યુસ ભર કે ફુદીના સંચળ પેસ્ટજાદુનગરી સે લાઇ હું મૈં પરપલ કોબી.....અત્યારે તો કોરોના સાથે બાથ ભીડવા ન્યુટ્રીશન થી ભરપુર પરપલ કોબી ૧ સારું ઓપ્શન છે એમાં વિટામીન સી, બી કોમ્પલેક્સ, કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઇબર પ્રચુર માત્રામાં છે Ketki Dave -
કેરેટ જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#જ્યુસ#શરબતગાજર એ વિટામિન A થી ભરપુર હોય એ ત્વચા, આંખ, નખ અને વાળ માટે ખુબ ઉપયોગી છે Daxita Shah -
પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
ગઈકાલે સુપર માર્કેટ મા ગઈ તો પ્લમ્સ જોયા સારા હતા એટલે લઈ આવી .તો આજે જ્યુસ બનાવ્યુ. Sonal Modha -
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ Bhavisha Manvar -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ એ અલગ અલગ કાચા શાકભાજી થી બનતી રેસીપી છે. જે જમવામાં ક્રન્ચ લાવે છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બહુ જ લાભકારક છે. વળી એમાંથી ફાઈબર પણ મળે છે . Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15700827
ટિપ્પણીઓ (15)