ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલામાં ચારેય તરફ ઘી લગાવો જેથી દૂધ ચોંટે નહીં, પછી દૂધને ઉકળવા દેવું દૂધ ઊકળે એટલે તેમાં ખાંડ જરૂર મુજબ નાખવી, ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઘટ્ટ કરવા માટે માવા ના પેંડા ઉમેરવા.
- 2
ત્યારબાદ એક નાની વાટકીમાં ઠંડું દૂધ લો, અને તેમાં મેંગો કસ્ટર્ડ પાઉડર,વેનીલા કસ્ટર્ડ પાઉડર ઉમેરી અને ચમચી વડે હલાવો, મિશ્રણ બરાબર મિક્સ થાય એટલે ગરમ દૂધમાં કસ્ટર્ડ પાઉડર નું મિશ્રણ ઉમેરો અને બરાબર હલાવી અને ફ્રુટ સલાડ નું દૂધ તૈયાર કરો.
- 3
પછી તેને એક ઠંડા પાણીના મોટા વાસણમાં ઠારવા માટે મૂકો, તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામની કતરણ પીસ્તા ની કતરણ ઉમેરો.
- 4
દૂધ ઠરી ગયા બાદ તેમાં ટુટી ફ્રુટી,પલાળેલી કિસમિસ, સફરજનના ટુકડા,સમારેલા કેળા, દાડમના દાણા, સમારેલા ચીકુ,ફ્રોઝન મેંન્ગો કટકા, ઉમેરો અને ફ્રૂટ સલાડ તૈયાર કરો.અને સવિૅગ બાઉલ માં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDYમારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું Pinal Patel -
-
-
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ