પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સમારી તેમાં તેલ, મીઠું હળદર,લાલ મરચા પાઉડર,લીંબુ અને લસણ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં બધા લોટ નાખી,સોડા ઉમેરી મીડિયમ કઠણ લોટ બાંધો.પછી તેના મુઠીયા વાળી ઢોકળીયા માં ૨૦ થી ૨૫ મિનિટ ચડવા દો.
- 3
મુઠીયા ઠંડા થાય પછી પીસ પાડી દો.એક પેન માં તેલ લઇ રાઈ, જીરું,હિંગ,મીઠા લીમડા ના પાન,સૂકું મરચું ઉમેરી મુઠીયા વઘારો.ખાંડ નાખી થોડી વાર ચલાવો.ગરમ ગરમ મુઠીયા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723843




ટિપ્પણીઓ (7)