સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા ના લોટ મા દહીં અથવા છાસ ઉમેરી આથો લાવા માટે મૂકવું 8 થી 10 કલાક માટે
- 2
પછી એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠુ, હળદર ચપટી ખાવાનો સોડા એને એક ચમચી તેલ નાખી મિક્સ કરવું
- 3
હવે ઢોકળીયા મા થાળી ને ગ્રીસ કરી પેલા એક પાતળું લેયર ખીરા નું નાખવું 5 મિનિટ થયા પછી એના પર લસણ ની ચટણી અને થોડા ઢોકળા પર કોથમીર ની ગ્રીન ચટણી પાથરવી
- 4
એના પર ફરી થોડુ ખીરું રેડી, એના પર તલ અને કોથમીર નાખી 10 મિનિટ માટે થવા દેવુ.. પછી ગેસ બંધ કરી સેજ ઠંડુ પડે એટલે કાપા પાડી ગરમ ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15724112




ટિપ્પણીઓ (3)