મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
Baharo phool🌹🌻 Barsao ...
Methi Thepla & Gauva Sabji ki
Lijjat Ham Manate Hai...
હાઁ.... જી.... આજે તો ટેસડો પડી ગયો બાપ્પુડી..
મેથીના થેપલા.... જામફળ નું શાક અને લટકામાં સોજીનો શીરો..... આવ્યું ને તમારાં મોઢાં માં પાણી.......???

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
Baharo phool🌹🌻 Barsao ...
Methi Thepla & Gauva Sabji ki
Lijjat Ham Manate Hai...
હાઁ.... જી.... આજે તો ટેસડો પડી ગયો બાપ્પુડી..
મેથીના થેપલા.... જામફળ નું શાક અને લટકામાં સોજીનો શીરો..... આવ્યું ને તમારાં મોઢાં માં પાણી.......???

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેથી ઝીણી સમારેલી પાણીમાં પલાળી, નીતારી અને કોરી કરેલી
  2. તેલ :- મોણ માટે અને તળવા માટે
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૧/૫ ટી સ્પૂન લાલ મરચું
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧/૨ કપ ખાટ્ટુ દહીં
  7. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  8. ૧ ટી સ્પૂનતલ
  9. ૧ ટેબલ સ્પૂનગોળ
  10. ૧ ટી સ્પૂનહીંગ
  11. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  12. ૧.૫ કપ બાજરી નો લોટ
  13. ૩|૪ કપ ઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મોટા તાંસ મા લોટ સિવાયની બધી જ સામગ્રી મીક્ષ કરો.... એને ૫ મિનિટ રહેવા દો

  2. 2

    હવે ચણાનો લોટ નાંખી મેથી સોફ્ટ ના થાય ત્યાં સુધી એને કણસો.... હવે એમાં લોટ મીક્ષ કરો અને મેથીના થેપલા વણાય તેવો લોટ બાંધવો

  3. 3

    હવે લૂવા પાડી એમાંથી થેપલું વણી એને ગરમ લોઢી પર બંને બાજુ થી શેકી લો & ચમચી તેલ વડે તળી લો ઘી અને જામફળ ના શાક સાથે મેથીના થેપલા નો ટેસડો પડી જાય બાપ્પુડી

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes