રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કિલો બટાકા બાફી લો.ત્યારબાદ તેને ફોલી ને સુધારીલો અથવા મેશ કારી લો.
- 2
પછી કડાઈ માં તેલ માં ઝીરું મુકી બટાકા નો માવો એડ કરો. તેમાં બધા મસાલા એડ કરો.પછી બધું મિક્ષ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, મસાલા વાળા માંડવીના બી અને કોથમીર નાખી મિક્ષ કરો.
- 3
હવે બ્રેડ ને વચ્ચે થી કટ કરી તેમાં લસણ ની અને ગ્રીન ચટણી લગાવો.ત્યારબાદ તેમાં બટાકા નો માવો ઉમેરો. પછી લોઢી માં તેલ અને ઘી મૂકી સેકી લો.હોવી એને સોસ,ગ્રીન ચટણી અને લસણ ની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
મૂળ કચ્છની આઇટમ છે ત્યાંની ખૂબ જ ફેમસ છે Sheetal Nandha -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627953
ટિપ્પણીઓ (5)