કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે.

ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે.

વધુ વાંચો

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે.

ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  • 500 ગ્રામચણા નો કરકરો લોટ
  • 500 ગ્રામઘી
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • બદામ પિસ્તા કતરણ
  • 500 ગ્રામખાંડ
  • 1-1/2 ગ્લાસપાણી
  • 1 કપદૂધ (ધાબો આપવા)
  • 4 ચમચીઘી (ધાબો આપવા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં દૂધ અને ઘી નાખી હાથ વડે મિક્સ કરી ધાબો દેવો. લોટ ને પંદર મિનિટ રેસ્ટ આપી ચારણી વડે ચાળી લેવો.

  2. 2

    એક કઢાઈ માં ઘી નાખી લોટ ને ધીમા તાપે શેકી લેવો.ઘી છુટું પડે અને કલર બદલાય ત્યાં સુધી લોટ શેકવો. 2-3 ચમચી દૂધ નાખી હલાવી ગેસ બંધ કરી સાઈડ પર રાખો. લોટ માં ઈલાયચી પાઉડર ઉમેરો.

  3. 3

    બીજા વાસણ માં ચાસણી માટે ખાંડ ડૂબે તેટલું પાણી નાખો. હાથ વડે દોઢ તાર ચેક કરી લેવો. ચાસણી તૈયાર.

  4. 4

    બધું મિશ્રણ બરાબર હલાવી મિક્સ કરો.તેને ગ્રીસ કરેલી થાળી માં ઠારી દેવા. ઉપર બદામ પિસ્તા ની કતરણ નાખો. આઠ કલાક ઠંડો થાય એટલે કાપા પાડી સર્વ કરો. મોહનથાળ તૈયાર.

    મોહનથાળ (Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોહનથાળ (Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોહનથાળ (Mohanthal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર November 21, 2021 12:35
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 30, 2021 06:56
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોહનથાળ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
  3. ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
  4. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  5. એપલ મોતીચુર સુશિ (Apple Motichoor Sushis recipe in gujarati)
  1. ઈન્સ્ટન્ટ કન્ડેસ્ડ મિલ્ક (Instant Condensed Milk Recipe In Gujarati)
  2. ચોકલેટ એપલ મિલ્ક શેક (Chocolate Apple Milk Shake Recipe In Gujarati)
  3. વેનીલા એપલ કસ્ટર્ડ (Vanilla Apple Custard Recipe In Gujarati)
  4. મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15724488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close