બાજરી ની શક્તિવર્ધક રાબ

Arpita Shah @ArpitasFoodGallery
બાજરી ની શક્તિવર્ધક રાબ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.ત્યાર બાદ એક તપેલી માં 1 ગ્લાસ પાણી રેડી ઉકળે પછી ગોળ નાંખી ઓગળે પછી ગેસ બંધ કરી દો.
- 2
હવે એક નોન સ્ટિક માં ઘી લઇ બાજરી નો લોટ લઇ ધીમા તાપે શેકી ગોળ નું પાણી નાંખી થોડી વાર ઉકળે પછી તેમાં તજ - લવિંગ - મરી નો પાવડર, એલચી પાવડર, ખસખસ, સુંઠ પાવડર નાંખી બદામ ની કતરણ અને કોપરા નું છીણ નાંખી રાબ થોડી ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ગરમ ગરમ બાજરી ની રાબ સર્વ કરી દો.
- 3
- 4
તો ચાલો બધા ગરમા ગરમ રાબ પીવા....
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15729751
















ટિપ્પણીઓ