વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો બધા જ શાકભાજીને ધોઈ લો
પછી તેને એક બાઉલમાં બોઈલ કરી લો એ થઈ જાય એટલે તેને સ્ટે્ઈન કરી લો - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પંજાબી ગ્રેવી સાંતળી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેમાં બધા મસાલા નાખી લો અને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં બોઈલર કરેલા શાકભાજી નાખી લો સરસ રીતે મિક્સ કરી લો પછી ક્રીમ ઉમેરો કોથમીર નાખી ને ધીમા તાપે રહેવા દો ૪/૫ મિનીટ સુધી પાણી જરૂર મુજબ લેવું થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો
- 3
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ તુફાની તૈયાર છે
Similar Recipes
-
-
વેજ નવરત્ન કોરમા (Veg Navratna Korma Recipe In Gujarati)
આ એક પંજાબી ડિશ તરીકે ઓળખાય છેઆપણે જે વ્હાઈટ ગે્વી બનાવી હતી એમાં થી મે પંજાબી શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC2#whiterecipies#week2 chef Nidhi Bole -
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6વેજ તુફાની Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - Week 6આજ કુછ તુફાની હો જાયે.. વેજ તુફાની સાથે બટર નાન.. જલસા જ જલસા હોં બાકી.. 💃 Dr. Pushpa Dixit -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
શિયાળામાં અમુક શાક બનાવવાની ખુબ મઝા આવે છે પાલક મેથી મુળા નુ શાકઅલગ અલગ પરાઠા બનાવે છે બધામે આજે પાલક પરાઠા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6#Week6 વેજીટેબલ તૂફાની બધાને ખૂબ જ ભાવે છે, શિયાળામાં બધા શાક સરસ આવે છે તેથી આ સબ્જી બનાવીને જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
-
વેજ જાલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
પંજાબી ટાઈપ ની ગ્રેવી સાથે મિક્સ શાક નું કોમ્બો એટલે વેજ જાલ્ફરાઝી.. Sangita Vyas -
-
-
-
-
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
-
વેજ. કઢાઈ મસાલા (Veg. Kadhai Masala In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી શાક છે. અહી કઢાઈ મસાલો અલગ થી બનાવી ને આ શાક મે બનાવ્યું છે. Kunti Naik -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15743665
ટિપ્પણીઓ (3)